રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી પોલીસે ચેકીંગ હાથ ધરી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો…
View More રાતભર પોલીસ રસ્તાઓ ઉપર રહી, અનેક ‘બંધાણી’ ચડ્યા ઝપટેCategory: સૌરાષ્ટ્ર
આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત
આધેડે ઘરમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ: રાજકોટમાં મંદીએ વધુ એક વેપારીનો ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક મંદીના કારણે અનેક લોકો કાળના ખપ્પરમાં…
View More આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાતખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા નામના 69 વર્ષના ખેડૂત પોતાની વાડીમાં તુવેરના ઉભા પાકમાં પાણી…
View More ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોતજેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો
જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના…
View More જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલોરાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ
છેલ્લા દોઢ મહિનામાં વાવડીમાં 6 કારખાના, પડધરીમાં 4 કારખાના તેમજ ગોડાઉન સહિતના સ્થળે લૂંટના ભેદ ખુલ્યા, બે શખ્સોની ધરપકડ 6 ફરાર રાજકોટ શહેર અને જીલ્લામાં…
View More રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇરાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી
ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ…
View More રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખીજામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદ
જામકંડોરણા વિસ્તારના કાપડના વેપારીને રાજકોટની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂૂપિયા 7.50 લાખ પડાવી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલી બે…
View More જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદવેરાવળ સ્ટેશન પરથી ઉપડતી પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર
આજથી ભાવનગર રેલવે મંડળ દ્વારા નવું સમયપત્રક લાગુ પડેલ હોય જેમાં વેરાવળ સ્ટેશન પરથી પાંચ જેટલી ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. ભાવનગર પશ્ચિમ…
View More વેરાવળ સ્ટેશન પરથી ઉપડતી પાંચ ટ્રેનોના સમયમાં ફેરફારઆટકોટમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજકારણમાં જોડાવા રાજીનામું આપ્યું
પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજસેવા કરવાનો નિર્ણય લીધો જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગર જાપડીયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે.…
View More આટકોટમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજકારણમાં જોડાવા રાજીનામું આપ્યુંરાણાવાવના ગુજસીટોકના ગુનામાં પાંચ આરોપી ઝડપાયા, જેલ ભેગા કરવા તજવીજ
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં ફરાર પાંચ આરોપીઓને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફે દિગ્વિજયગઢ ગામથી અમરદળ ગામ તરફ જતા માર્ગ પર, દિગ્વિજયગઢ…
View More રાણાવાવના ગુજસીટોકના ગુનામાં પાંચ આરોપી ઝડપાયા, જેલ ભેગા કરવા તજવીજ