સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ

ફિટનેસ માટે આવતા પોલીસ કર્મચારીએ દાદાગીરી કરી વચ્ચેથી કેસ કઢાવતા ડખ્ખો, તબીબી અધિક્ષકે કોઇપણને વચ્ચેથી કેસ નહીં કાઢી દેવા સ્ટાફને આપી કડક સૂચના રાજકોટની પંડિત…

View More સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ

સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ…

View More સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર

સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ (ડ્યૂટી) દરમિયાન મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનનો…

View More સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇ

સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત

રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત…

View More સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત

રાજ્યની સૌથી નાની બાળકીએ ચાંદીપુરાને મહાત આપી

ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયના બાળક દર્દીએ આ વાયરસને મ્હાત આપી 17 દિવસ સુધી ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમીને…

View More રાજ્યની સૌથી નાની બાળકીએ ચાંદીપુરાને મહાત આપી

દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!

રાજકોટ સિવિલ હોસ્પિટલના મહિલા અને બાળકોના વોર્ડમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવંત ઈયળો (કીડા) નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ…

View More દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!

સિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજરોજ નવા અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે જ ઇન્ટરનેટના ધાંધિયાથી હોસ્પિટલની કામગીરી ઠપ જેવી થઇ ગઇ હતી. રોગચાળાની સિજનમાં મોટી…

View More સિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયા

રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવ

ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપભેર ફેલાઇ રહેલ ચાંદીપુરા વાયરસના રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પણ છ બાળ દર્દી દાખલ થયા છે જો કે, ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટીવ…

View More રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના 6 કેસ, 3ના રિપોર્ટ નેગેટિવ

અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!

ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ…

View More અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!

સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી

નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો…

View More સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી