અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.…
View More ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયાCategory: રાષ્ટ્રીય
JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલ
સાત વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનનો દબદબો, ટોપર્સમાં 24માંથી માત્ર બે જ છોકરીઓનો સમાવેશ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મુખ્ય સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. 24…
View More JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલકસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલ
શું તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો છતાં પણ વજન ઘટતું નથી? વજન ઘટાડવું માત્ર એક્સરસાઈઝ ઉપર આધાર રાખતું નથી. જો એક્સરસાઈઝ પછી પણ તમે ઈચ્છિત…
View More કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલતમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જન
બે કબડ્ડી ખેલાડીઓની અરજી પરની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું, રમત પર ધ્યાન આપો સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે તે દેશભરની રમતગમત સંસ્થાઓની કામગીરીની…
View More તમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જનવિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયો
જિલ્લાની પુરાણી બસ્તી ખીરહાની સરકારી પ્રાથમિક શાળાના એક પ્રાથમિક શિક્ષકનો વિદ્યાર્થીઓને દારૂૂ પીવડાવવા અને તેમને પ્રેરિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,…
View More વિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયોકેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા
કેનેડામાં ગોળી વાગતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટના સમયે પીડિતા કામ પર જવા માટે બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભી હતી…
View More કેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યાસેટેલાઇટ ટોલિંગ સિસ્ટમ 1 મેથી લાગુ થઇ રહ્યાની વાત ખોટી
અગાઉ એવા અહેવાલ વહેતા થયા હતા કે 1 મે 2025થી સેટેલાઇટ -આધારિત ટોલિંગ સિસ્ટમ શરૂૂ કરવામાં આવશે અને તે હાલની FASTag-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનું સ્થાન…
View More સેટેલાઇટ ટોલિંગ સિસ્ટમ 1 મેથી લાગુ થઇ રહ્યાની વાત ખોટીશિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યા
શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા…
View More શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યાકેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરી
લિંગ પરિવર્તન કરનાર કોચ સંજય બાંગરની પુત્રીનો સ્ફોટક ઇન્ટરવ્યૂ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયાએ ગયા વર્ષે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને લિંગ…
View More કેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરીRR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ
રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન…
View More RR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ