મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA ) ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે…
View More મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇCategory: રાષ્ટ્રીય
રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર
યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા ગૌણ ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસ યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટે રશિયાને દબાણ કરવાના પ્રયાસોના ભાગ રૂૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય…
View More રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકારરાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…
View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યારેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો
ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…
View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવોNCERTના ધો.3થી 12ના પુસ્તકોમાં ‘ઓપરેશન સિંદૂર’નો સમાવેશ
બે મોડ્યૂલમાં લશ્કરની શૌર્યગાથા, શહીદોનું સન્માન, સ્થાનિકોની ભૂમિકા, મુસ્લિમ સમાજના પ્રત્યાઘાત સહિતના મુદ્દાઓનો સમાવેશ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે તેના પુસ્તકોમાં ઓપરેશન સિંદૂરને…
View More NCERTના ધો.3થી 12ના પુસ્તકોમાં ‘ઓપરેશન સિંદૂર’નો સમાવેશવેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગઇકાલે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન…
View More વેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત97 તેજસ ફાઇટર જેટ ખરીદવા 62,000 કરોડના સોદાને મંજૂરી
ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવા માટે, મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 97 અદ્યતન CA Mark 1Aફાઇટર જેટ ખરીદવા માટે ₹62,000…
View More 97 તેજસ ફાઇટર જેટ ખરીદવા 62,000 કરોડના સોદાને મંજૂરીમુંબઇમાં વરસાદનો કહેર: મોનો રેલના 582 યાત્રી બચાવાયા
પાંચ દિવસમાં જૂન-જુલાઇના માસિક આંકડાથી વધુ વરસાદથી માયાનગરીના બેહાલ મુંબઇમાં વરસાદનો કહેર ચાલુ છે. આજે પણ હવામાન ખાતાએ રેડ એલર્ટ જારી કરી છે. રેલવેએ આજે…
View More મુંબઇમાં વરસાદનો કહેર: મોનો રેલના 582 યાત્રી બચાવાયાPM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશે
ગંભીર ફોજદારી કેસોમાં ધરપકડ અથવા અટકાયતના 31મા દિવસે મંત્રીપદ આપોઆપ રદ થશે: ત્રણ સરકારી ખરડાઓમાં કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીરને પણ આવરી લેવાયા કેન્દ્ર સરકાર આજે લોકસભામાં…
View More PM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશેદિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. પોલીસે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાયબર…
View More દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી