દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર હેઠળ સીધી ભરતી અને નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ અને વધારાની તકોની માંગ કરતી…
View More EWSમાં વય મર્યાદામાં છૂટછાટ ન આપવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્યCentral Government
નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો
નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી PF અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…
View More નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડોસોનામાં નકલીનો ખેલ ખતમ કરવા દરેક ઘરેણાને અપાશે ઓળખ નંબર
દરેક દાગીનાને તેની ડિઝાઇન, આકાર અને વિશિષ્ટ લાક્ષણિકતાના આધારે અલગ ઓળખ આપવાની સરકારની યોજના, સોનાની ખરીેદીના નિયમો પણ બદલાશે કેન્દ્ર સરકાર હવે સોનાના દાગીનાની શુદ્ધતા…
View More સોનામાં નકલીનો ખેલ ખતમ કરવા દરેક ઘરેણાને અપાશે ઓળખ નંબર₹.2,00,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવા કેન્દ્રની તૈયારી
MSME ઉપર વિશેષ ફોકસ, યુદ્ધના પ્રભાવમાંથી ભારતીય અર્થતંત્રને બહાર લાવવા સરકાર કોવિડ મોડેલ અપનાવશે કોરોના વખતની ક્રેડિટ સપોર્ટ સ્કીમનો નવો અવતાર હશે આ યોજના મિડલ…
View More ₹.2,00,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવા કેન્દ્રની તૈયારીસરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડી
એરલાઇન્સો સ્વનિર્ણયે ટિકિટદર નક્કી કરશે : એવિએશન ફ્યુઅલ ઊંચકાતા કેન્દ્રે આપી રાહત કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો મૂળ કિંમતમાં આપવાના પોતાના નિર્ણયને અસ્થાયી…
View More સરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડી40થી વધુ કેમિકલ ઉત્પાદનો ઉપર ડ્યૂટી શૂન્ય દ્વારા કેન્દ્રે આપી રાહત
દેશના અનેક ઉદ્યોગોનો પ્રાણવાયુ પુન: ચાલુ : નિકાસને પ્રોત્સાહન ભારત સરકારે યુધ્ધ લંબાવાનો અણસાર આવતા વેંત ઝડપથી વિવિધ મંત્રાલયો દ્વારા દેશના જનજીવનની સામાન્ય સુખાકારીઓને યથાવત…
View More 40થી વધુ કેમિકલ ઉત્પાદનો ઉપર ડ્યૂટી શૂન્ય દ્વારા કેન્દ્રે આપી રાહતપેટ્રોલ-ડીઝલની મોંઘવારી દઝાડે તે પહેલાં એક્સાઇઝ ડ્યૂટીમાં રૂા.10નો ઘટાડો
ક્રૂડના વધેલા ભાવ કાબુમાં લેવા કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધારાની એક્સાઇઝ ડ્યૂટી રૂા.3 અને ડીઝલમાં શૂન્ય કરી દીધી; ગ્રાહકોને ટૂંક સમયમાં રાહત મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા…
View More પેટ્રોલ-ડીઝલની મોંઘવારી દઝાડે તે પહેલાં એક્સાઇઝ ડ્યૂટીમાં રૂા.10નો ઘટાડોડિજિટલ સ્કેમમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ IDને બ્લોક કરો; કેન્દ્ર સરકારનો WhatsAppને કડક આદેશ
“ડિજિટલ એરેસ્ટ”ના સ્કેમને લઈને સરકારે મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે. સરકારે WhatsAppને ડિજિટલ એરેસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસ IDને બ્લોક કરવાનો આદેશ આપ્યો…
View More ડિજિટલ સ્કેમમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ IDને બ્લોક કરો; કેન્દ્ર સરકારનો WhatsAppને કડક આદેશવાંગચુકના ભાષણના અનુવાદમાં કેન્દ્ર સરકારે મીઠું-મરચુ ભભરાવ્યું
સોનમ વાંગચુક કેસની સુપ્રીમ કોર્ટે સુનાવણી: સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોનમ વાંગચુકનું મૂળ ભાષણ ફક્ત 3 મિનિટ લાંબુ હતું, પરંતુ સરકારે આપેલું…
View More વાંગચુકના ભાષણના અનુવાદમાં કેન્દ્ર સરકારે મીઠું-મરચુ ભભરાવ્યુંઅધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી
કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ…
View More અધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી