દિવાળી માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવ્યો છે. BSE અને NSE મંગળવાર, 21 ઓક્ટોબરે રજા રાખશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદને કારણે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે…
View More સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજાCategory: રાષ્ટ્રીય
દિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીં
દિલ્હીમાં ડો. બિશમ્બર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં મોટી આગ લાગી છે. આ ઇમારતમાં અનેક લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી…
View More દિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીંમોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે
બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો…
View More મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશેભોજપુરી તડકા: મૈથિલી ઠાકુર, ખેસારીલાલ અને સિમા સિંહે ઝુકાવ્યું
ગાયિકા મૈથીલી ઠાકુરે ભાજપના, અભીનેત્રી સિમા સિંહે લોજપાના અને ખેસારીલાલે આરજેડી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બિહારની ચૂંટણીમાં નેતાઓ ઉપરાંત આ વખતે ભોજપુરી ફિલ્મ કલાકારો સિંગર…
View More ભોજપુરી તડકા: મૈથિલી ઠાકુર, ખેસારીલાલ અને સિમા સિંહે ઝુકાવ્યુંબિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાં
એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા મુજબ ભાગીદાર પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા: મહાગઠબંધનમાં ચિત્ર અસ્પષ્ટ, અમુક બેઠકો માટે ભાગીદાર પક્ષો સામસામે ટકરાશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના મહત્વપૂર્ણ પ્રથમ…
View More બિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાંકાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી
સુરાપુરા અને કૂળદેવીને નૈવેદ્ય ધરવામાં આવશે; અભ્યંગ સ્નાન કરવાથી પિતૃઓના મળશે આશીર્વાદ કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસ ને રવિવારે તા…
View More કાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવીઅશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન
અશ્વગંધા શું છે? અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ,…
View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્નભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવો
નવી દિલ્હીએ અમેરિકી પ્રમુખના જૂના નિવેદનને રદિયો આપ્યા છતાં ઝેલેન્સ્કી સાથેના લંચ વખતે ફરી જૂઠાણું હાંકયું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન તેલ ખરીદી અટકાવવાની ખાતરી…
View More ભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવોબેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કાર
પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા હતા બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં એક યુવકે પોતાના જ મિત્ર પર બળાત્કાર…
View More બેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કારમોઝામ્બિકમાં બોટ પલટી જતાં 3 ભારતીયનાં મૃત્યુ
ક્રૂ ટ્રાન્સફર દરમિયાન દુર્ઘટનામાં અન્ય પાંચ લાપતા મોઝામ્બિકમાં થયેલા કરુણ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બેઇરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક…
View More મોઝામ્બિકમાં બોટ પલટી જતાં 3 ભારતીયનાં મૃત્યુ