અન્ય એક બાળા ગંભીર: પરપ્રાંતીય પરિવાર પર વજ્રાઘાત ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે ગતસાંજે તળાવના પાણીમાં ડૂબી જતા પરપ્રાંતિય માસુમાળા તથા તેના નાનાભાઈનું કરુણ મૃત્યુ…
View More ખંભાળિયાના દાત્રાણા ગામે પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુCategory: ગુજરાત
રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી…
View More રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતગીરના જંગલમાં રેલ સફારી માટે સરવે
રેલવેની ટીમે સાસણ સહિત પાંચ મુખ્ય સ્ટેશનોનું કરેલું નિરીક્ષણ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ગીરના જંગલમાંથી પસાર થતા ઐતિહાસિક મીટરગેજ રેલવે ખંડને ’રેલ સફારી’…
View More ગીરના જંગલમાં રેલ સફારી માટે સરવેબી.જે. મેડિકલમાં MBBSના પ્રથમ વર્ષમાં ભણતી કેશોદની વિદ્યાર્થિનીનો આપઘાત
NEETમાં સારા માકર્સ મેળવી ગુજરાતની પ્રથમ ક્રમાંકની કોલેજમાં એડમિશન મળ્યાના પાંચ મહિનામાં જિંદગી ટુંકાવી: સ્યુસાઇડ નોટ મળી અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની…
View More બી.જે. મેડિકલમાં MBBSના પ્રથમ વર્ષમાં ભણતી કેશોદની વિદ્યાર્થિનીનો આપઘાત1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધું
ઔરંગાબાદ પોલીસ આવીને ઘરમાં સામાન વેરવિખેર કરી જતાં ડરના માર્યા પગલુ ભર્યાનુ તારણ, કુવાડવા નજીક રામધામ મંદિરે સજોડે આપઘાતનો પ્રયાસ રાજકોટના મોરબી રોડ પર…
View More 1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધુંચિંતા છોડો; ગુજરાતમાં ચોમાસું 98 ટકા વરસશે
8 થી 15 જૂન વચ્ચે મેઘસવારીનું થશે આગમન, ખંડવૃષ્ટિ થવાની અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી બાદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે…
View More ચિંતા છોડો; ગુજરાતમાં ચોમાસું 98 ટકા વરસશેરાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષ
પોલીસ તપાસમાં ખામીઓના કારણે કેસ સાબિત થઈ શક્યો નહીં વર્ષ 2017માં રાજકોટમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટે મહત્વપૂર્ણ…
View More રાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષદામનગરમાં SMCનો દરોડો: દારૂના કટિંગમાં ત્રાટકી, 6 આરોપીને પકડી રૂપિયા 16 લાખનો દારૂ જપ્ત કર્યો
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે…
View More દામનગરમાં SMCનો દરોડો: દારૂના કટિંગમાં ત્રાટકી, 6 આરોપીને પકડી રૂપિયા 16 લાખનો દારૂ જપ્ત કર્યોરાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6 થી 8ની પરીક્ષાનો પ્રારંભ
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે…
View More રાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6 થી 8ની પરીક્ષાનો પ્રારંભ33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા
રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભ અન્વયે જામનગર આવ્યા હતા. જામનગર માં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું…
View More 33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા