ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ…
View More સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગCategory: ગુજરાત
આણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધા
ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ રાજકોટ શહેરમાં એક ખાનગી કંપનીમાં લાખો રૂૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો…
View More આણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધાગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ આવાસ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સામાકાંઠે સંતકબીર રોડ…
View More ગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ
ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ધરપકડ થઈ’તી રાજકોટમાં રહેતાં પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી અપહરણ કર્યાના પોકસો…
View More રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલGSTના અમલ બાદ 9 વર્ષે રાજકોટમાં ટ્રિબ્યુનલ ધમધમી
સર્કિટ બેંચે પ્રથમ 44 કેસની સ્કુટીની શરૂ કરી, હજારો કેસોનો નિકાલ થવાની આશા: વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રને હાશકારો કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી કાયદાને લાગુ કરવામાં આવ્યો…
View More GSTના અમલ બાદ 9 વર્ષે રાજકોટમાં ટ્રિબ્યુનલ ધમધમીસુરતમાં કોંગ્રેસની મીટિંગમાં ભાજપના જય શ્રીરામના નારા
ચૂંટણીના માહોલ વચ્ચે સુરતનું રાજકારણ હવે ગલી-મહોલ્લા સુધી ગરમાયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુર ખાતે પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં…
View More સુરતમાં કોંગ્રેસની મીટિંગમાં ભાજપના જય શ્રીરામના નારામકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલો
મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનાવ, આરોપીએ આડેધડ છરીના છ ઘા ઝીંકી દીધા: આધેડ સારવારમાં રાજકોટ શહેરમાં મકાન વેચાણના બાકી નીકળતા નાણાંની લેતી-દેતી બાબતે એક…
View More મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલોદ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની…
View More ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયારેશનિંગના દુકાનદારોની કાલથી અચોક્કસ મુદતની હડતાળ, કરોડો લાભાર્થીને હાલાકી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એક તરફ ભાજપના પ્રતિનિધિઓ પ્રચાર દરમિયાન સરકાર દ્વારા સુચારૂૂ શાસનના દાવા કરી રહ્યા છે ત્યારે રેશનિંગની દુકાનદારોના એસોસિએશન દ્વારા 19 એપ્રિલ-અખાત્રીજથી…
View More રેશનિંગના દુકાનદારોની કાલથી અચોક્કસ મુદતની હડતાળ, કરોડો લાભાર્થીને હાલાકી