મોરબીના વીસીપરા વિસ્તારમાં મિત્ર પાસેથી સાચવવા રાખેલો ગેરકાયદે દેશી કટ્ટો (બંદૂક) કમરના નેફામાં મૂકવા જતાં અકસ્માતે મિસફાયર થવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે…
View More મોરબીમાં દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર થતાં યુવક ગંભીર રીતે ઘાયલCategory: ગુજરાત
જેતપુરમાં GETCOના વીજ ટાવર સામે ડુંગળી-રોટલો ખાઇ ખેડૂતોનો વિરોધ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતો દ્વારા GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો…
View More જેતપુરમાં GETCOના વીજ ટાવર સામે ડુંગળી-રોટલો ખાઇ ખેડૂતોનો વિરોધસાયલાના ઢીંકવાડી તળાવામાં નાહવા પડતા બે યુવકના ડૂબી જતાં મોત
સાયલાના ઢીકવાડી તળાવમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતાં તેમના મોત થયા છે. મૃતકોમાં સાયલાના કરાડી ગામના 24 વર્ષીય પ્રતાપભાઈ ટપુભાઈ ખાચર અને ઢીકવાડી ગામના…
View More સાયલાના ઢીંકવાડી તળાવામાં નાહવા પડતા બે યુવકના ડૂબી જતાં મોતગીરગઢડા પંથકમાં IIFL ફાઇનાન્સ કંપનીએ અનેક લોકોને ગોલ્ડ લોનમાં ફસાવ્યાનો આક્ષેપ
અશિક્ષિત ગ્રામ્યજનો પાસે દસ્તાવેજોમાં અંગુઠા લેવડાવી હિસાબમાં મોટાપાયે છેતરપિંડીનો આરોપ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત ખાનગી ફાયનાન્સ કંપની IIFL ગોલ્ડ લોનની શાખા ગંભીર વિવાદમાં…
View More ગીરગઢડા પંથકમાં IIFL ફાઇનાન્સ કંપનીએ અનેક લોકોને ગોલ્ડ લોનમાં ફસાવ્યાનો આક્ષેપનહીં માફ નીચું નિશાન : રાઇફલ શૂટિંગમાં સંઘર્ષ છતાં સાધ્યું સફળતાનું નિશાન
અનેક મુશ્કેલીઓનો સામનો કરી રાજકોટની દીકરી ધ્રુવી વોરાએ રાઇફલ શૂટિંગમાં મેળવ્યા છે 80થી વધુ મેડલ, સન્માન અને સર્ટીફિકેટ ધ્રુવી વોરાના રિક્ષાચાલક પિતાએ દીકરીના સપનાને સાકાર…
View More નહીં માફ નીચું નિશાન : રાઇફલ શૂટિંગમાં સંઘર્ષ છતાં સાધ્યું સફળતાનું નિશાનઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર
ઉના તાલુકાના કાળાપાણ ગામે ગામતળ તથા ગૌચર ની સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણો સામે તાલુકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત…
View More ઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝરઅરબી સમુદ્રમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા
અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ…
View More અરબી સમુદ્રમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મ
મજૂર પરિવારની દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી નજીકના સંબંધીએ જ મોં કાળુ કર્યુ શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના…
View More 7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મરિસામણે બેઠેલી પરિણીતા પર પડોશીએ શંકા કરતા એસિડ પી લીધું
શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા શિવપરામાં રિસામણે બેઠેલી પરિણીતાના ઘરે તેની સહેલીઓ અવારનવાર બેસવા માટે આવતી હતી જે અંગે પાડોશી દ્વારા ખોટી શંકા કરવામાં આવતા…
View More રિસામણે બેઠેલી પરિણીતા પર પડોશીએ શંકા કરતા એસિડ પી લીધુંકાલથી બે દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
રાજ્યમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો…
View More કાલથી બે દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના