સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા મિલકત વિરોધી ગુનાઓને ડામવા અને વણઉકેલાયેલા ચોરીના…
View More કોડીનાર પોલીસની સફળતા: રાજકોટથી બાઇકચોરને દબોચી લીધોCategory: ગુજરાત
ગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો
દારુ અને કાર સહિત રૂા.5.87 લાખનો મુદ્દામાલ કબજે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની નિમણુંક બાદ દારુ જુગાર અને ટ્રાફિક નાં મામલે ’ આકરી’ બનેલી પોલીસે…
View More ગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયોગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ
ટેક્સ ચોરી કરવા પોતાની ટ્રાવેલની લકઝરી બસ માં ખોટા નંબર લગાડી ફેરા કરી રહેલા મોટા દડવા નાં બસ માલીક સામે બી’ડીવીઝન પોલીસે બસ ને જપ્ત…
View More ગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડબાબરાના ગરણી ગામે વોકળામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
બાબરાના ગરણીમાં ગુંદાળા રોડ પર આવેલા ભામણીયો વોકળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરણી ગામનાના ભરતભાઈ જીવરાજભાઈ ઘરેથી નીકળ્યા બાદ રાત્રે 10 વાગ્યા સુધી…
View More બાબરાના ગરણી ગામે વોકળામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોભાવનગરમાં રૂપિયા ત્રણ લાખનો કોડીન સીરપનો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા “”NO DRUGS IN BHAVNAGAR”” અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂૂપિયા…
View More ભાવનગરમાં રૂપિયા ત્રણ લાખનો કોડીન સીરપનો જથ્થો ઝડપાયોકોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો
ત્રણ શખ્સોની ધરપકડ, વાડીમાલિક ફરાર, 1 લાખનો મુદ્દામાલ કબજે કોટડાસાંગાણી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. તાલુકાના કરમાળ પીપળીયા…
View More કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડોગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાત
વેરાવળ-રાજકોટ ટ્રેન હેઠળ પડતું મૂકી મોત મીઠું કરી લેતાં પરિવારમાં શોક ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવકે સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.બનાવ…
View More ગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાતદ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાઉડર ભેળવીને મૂર્છિત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈ
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે આવેલા બે વ્યક્તિઓને ઠંડુ પીણું પીવડાવીને મૂર્છિત કર્યા બાદ સોનાના ઠોરીયા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી…
View More દ્વારકા આવેલા દર્શનાર્થીને ઠંડાપીણામાં ધતુરાનો પાઉડર ભેળવીને મૂર્છિત કર્યા બાદ લૂંટ ચલાવતી બેલડી ઝડપાઈજૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયું
વિસાવદરનાં દેડિયા ગામની સરકારી ડેરી શંકાના દાયરામાં જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં…
View More જૂનાગઢ જિલ્લામાંથી ફરી કેમિકલયુકત દૂધનું ટેન્કર ઝડપાયુંગીરગઢડા પંથકમાં ચાર દિવસમાં સિંહણનો બીજો હુમલો, બોડીદરમાં મધ પાડતા યુવાન પર વનરાણી ત્રાટકી
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. શનિવારે તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા…
View More ગીરગઢડા પંથકમાં ચાર દિવસમાં સિંહણનો બીજો હુમલો, બોડીદરમાં મધ પાડતા યુવાન પર વનરાણી ત્રાટકી