દારૂ મગાવનાર બૂટલેગર સહિત 4 શખ્સના નામ ખુલ્યા, બાતમીના આધારે જખઈનો દરોડો, 49.29 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં…
View More રાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોCategory: ગુજરાત
દ્વારકા ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી,…
View More દ્વારકા ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયારાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલવે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગી
ભાવનગર સોમનાથ હાઇવે પર આવેલ ભેરાઇ ચોકડી નજીક રેલવે ફાટક નીચે મહુવાથી આવી રહેલ બારદાન ભરેલ ટ્રક જે રેલવે ફાટક નજીક નેશનલ હાઇવે ના બ્રિજનું…
View More રાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલવે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગીદ્વારકાના મંદિરમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ હોવા છતાં મંદિર અંદરની અવાર નવાર રીલો વાયરલ
યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોય મંદિર અંદર કેમેરા મોબાઇલ ચાવી રીમોટ જેવી અનેક ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. મંદિર…
View More દ્વારકાના મંદિરમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ હોવા છતાં મંદિર અંદરની અવાર નવાર રીલો વાયરલવનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મિશનને લઈને તૈયાર, નવી વેબસાઈટનું અનાવરણ
આગામી દિવસોમાં વેબસાઈટ પર વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઉંડાણ પૂર્વક વિગતો મુકાશે વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત…
View More વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મિશનને લઈને તૈયાર, નવી વેબસાઈટનું અનાવરણગુજરાતમાં પાર્કિન્સન્સનો ભરડો : દશ વર્ષમાં કેસોની સંખ્યા બમણી
40થી 50 વર્ષની ઉમરના લોકોમાં પી.ડી.નું પ્રમાણ વધ્યું, વાયુ પ્રદુષણ, જીવનશૈલી વગેરે મુખ્ય કારણો વિશ્વભરમાં પાર્ક્ધિસન્સ રોગ (PD) ધરાવતા લોકોની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે…
View More ગુજરાતમાં પાર્કિન્સન્સનો ભરડો : દશ વર્ષમાં કેસોની સંખ્યા બમણીકેશોદના બામણાસા ગામે તંત્રએ પાળા રીપેર નહીં કરતા ખેડૂતોમાં રોષ
કેશોદ ના બામણાસા ઘેડ ગામે ગત વર્ષ ચોમાસા દરમિયાન ખેડૂતો ના ખેતરના પાળા તુટી ગયા હતા અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે આજે આઠ…
View More કેશોદના બામણાસા ગામે તંત્રએ પાળા રીપેર નહીં કરતા ખેડૂતોમાં રોષગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બની
રાજસ્થાન, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇને ઝટકો IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી દીધુ. આ જીત સાથે ગુજરાત…
View More ગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બનીભગવાન મહાવીરને બનાવી દીધા બુધ્ધ, ભાજપના નેતાઓનો ભાંગરો
સોશિયલ મીડિયામાં ભગવાન મહાવીરના બદલે ભગવાન બુધ્ધના ફોટા મૂકી શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો, ખબર પડતાં પોસ્ટ ધડાધડ ડિલિટ દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી…
View More ભગવાન મહાવીરને બનાવી દીધા બુધ્ધ, ભાજપના નેતાઓનો ભાંગરોકોલેજોમાં પ્રવેશના સરળીકરણ માટે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ, 1796 વેરિફીકેશન સેન્ટર શરૂ થશે
GCAS પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં વ્યવસ્થા કરવા VCઓને સૂચના રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન…
View More કોલેજોમાં પ્રવેશના સરળીકરણ માટે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ, 1796 વેરિફીકેશન સેન્ટર શરૂ થશે