બોટાદના સરવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકને ઉપાડી જઇ માર માર્યો

બોટાદ જિલ્લાના સરવા ગામે પ્રેમપ્રકરણની જૂની અદાવત રાખીને એક ખેડૂત યુવક પર ચાર શખ્સો દ્વારા પાઇપ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે…

View More બોટાદના સરવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકને ઉપાડી જઇ માર માર્યો

વડિયામાં ચોખા અને ઘઉંનો બિનઅધિકૃત 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપાયો

વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં વહન થતો બિનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રવિવારના રજાના દિવસે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર…

View More વડિયામાં ચોખા અને ઘઉંનો બિનઅધિકૃત 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપાયો

ભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યો

ભાણવડમાં રહેતા 20 વર્ષીય એક યુવાન પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ત્રણ…

View More ભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યો

ચોટીલા ધામમાં અષ્ટમીના નવચંડી યજ્ઞમાં હજારો માઈભક્તો ધન્ય બન્યા

શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન પર્વ નવરાત્રિની આઠમના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. અષ્ટમીના પાવન અવસરે…

View More ચોટીલા ધામમાં અષ્ટમીના નવચંડી યજ્ઞમાં હજારો માઈભક્તો ધન્ય બન્યા

ખંભાળિયા નજીક ટ્રાવેલ્સ ટેમ્પોની પલટી: એક ડઝન જેટલા મુસાફરો ઘવાયા

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આજે વહેલી સવારે એક પરપ્રાંતિય ટેમ્પો ટ્રાવેલ્સ રોડ નીચે પલટી ખાઈ જતા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.…

View More ખંભાળિયા નજીક ટ્રાવેલ્સ ટેમ્પોની પલટી: એક ડઝન જેટલા મુસાફરો ઘવાયા

દારૂ કયારેય બંધ ન થાય, ક્ધટ્રોલ કરી શકાય: વાસ્તવિક બોલ બોલનાર મહિલા PSIની બદલી

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીતા આહીરનો કથિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં પીએસઆઇગીતા…

View More દારૂ કયારેય બંધ ન થાય, ક્ધટ્રોલ કરી શકાય: વાસ્તવિક બોલ બોલનાર મહિલા PSIની બદલી

મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત

ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો…

View More મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત

કટારિયા ચોકડીનો ડબલ ડેકર કેબલ બ્રિજ ‘સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ’થી ઓળખાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઇ રૂૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ આજીવન ચૂકવી શકે તેમ નથી તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણીને પરિપૂર્ણ કરવા માટે રાજકોટ…

View More કટારિયા ચોકડીનો ડબલ ડેકર કેબલ બ્રિજ ‘સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ’થી ઓળખાશે

OTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયા

  ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોસ્ટ ઓફીસના કર્મચારીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન…

View More OTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયા

પરિણીતા પર બળાત્કારની ફરિયાદ બાદ ભૂવાનો મંદિરમાં જ સળગીને આપઘાત

અમદાવાદમાંથી થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાના ભાગરૂૂપે મહિલાના શારીરિક શોષણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભુવા દિપક પરમાર સામે ગુનો દાખલ થયો…

View More પરિણીતા પર બળાત્કારની ફરિયાદ બાદ ભૂવાનો મંદિરમાં જ સળગીને આપઘાત