કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને…
View More ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્રCategory: ગુજરાત
ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની
જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી,…
View More ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બનીદ્વારકાના શામળાસર-હેમુસર વચ્ચેના સી.સી.રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય
દ્વારકા તાલુકાના શામળાસર (ગોપી તળાવ) અને હમુસર વચ્ચે 5સ.ળ.નો રોડ ખડખડધજ ! હાલતમાં છે જેથી હજારો યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. અનેક…
View More દ્વારકાના શામળાસર-હેમુસર વચ્ચેના સી.સી.રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્યગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણ
ગોંડલ શહેરના સર્વાંગી વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા ગોંડલનાગડકા રોડ ખાતે ₹1.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન આર.સી.સી. રોડનું લોકાર્પણ ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી…
View More ગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણબોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…
View More બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યોભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…
View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું
વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં…
View More જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયુંભાવનગર મહુવા ટ્રેનને બાઢડા સ્ટોપ આપવા રજૂઆત
સાવરકુંડલાના જાગૃત નાગરિક મધુભાઈ નરસિંહભાઈ ગજેરા એ ડિવિઝનલ મેનેજર રેલવે ભાવનગર અને સાંસદ અમરેલી અને સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી હતી કે ભાવનગર-મહુવા સવારે…
View More ભાવનગર મહુવા ટ્રેનને બાઢડા સ્ટોપ આપવા રજૂઆતગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્ત
ગોંડલ શહેરના વ્યસ્ત બસસ્ટેન્ડ અને અમુલ ડેરી નજીક મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી…
View More ગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્ત