લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ભાગેડુ મેહુલ ચોકસી સાથે કનેક્શન ખુલ્યું, સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ચુની ગજેરા, વસંત ગજેરા તેમજ તેમની સાથે…
View More સુરતમાં ગજેરાબંધુ પર આઈટી રેડમાં ઈડીની એન્ટ્રીCategory: ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂર
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની…
View More ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂરજામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધો
જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં એક યુવતી ગરીબ બાળકોને બિસ્કીટ આપવા માટે આવી હતી જે દરમિયાન તેણીના સ્કૂટરની ખુલ્લી ડેકી માંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ…
View More જામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધોજામનગરમાં બેકાબુ બનેલી કાર પલટી એક વ્યક્તિ ઘાયલ
જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે જી.જે. 10 ડી.એન. 3091 નંબરની કાર એકાએક બેકાબુ બની હતી, તેના ચાલકે કાર ના સ્ટિયરીંગ…
View More જામનગરમાં બેકાબુ બનેલી કાર પલટી એક વ્યક્તિ ઘાયલજામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે…
View More જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાજામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો
જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે ચાર…
View More જામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલોધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો
બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ…
View More ધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયોજામનગરના મોડા ગામે વીજ ચેકિંગ ટુકડી ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ
કેસના કાગળો ફાડી નાખી રેકોર્ડિંગ ડીલીટ કરી નાખ્યું મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું…
View More જામનગરના મોડા ગામે વીજ ચેકિંગ ટુકડી ઉપર હુમલો : ચાર સામે ફરિયાદદ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગુરુવારે દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ…
View More દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા