જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…
View More ધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકની કરેલી હત્યા
આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલાં નસાડીને પોતાના ઘરમાં બેસાડેલ હોઇ ખૂની ખેલ ખેલ્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના…
View More જામનગરમાં પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકની કરેલી હત્યાજામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજા
જામનગર માં પાવર ચોરી ના કેસ માં સ્પે .કોર્ટે બે આરોપીઓને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. જામનગર માં રામનગર શેરી નં. 2…
View More જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાબોગસ ખાતુ ખોલાવી 18.39 લાખની હેરાફેરી કરનાર બે શખ્સોની ધરપકડ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…
View More બોગસ ખાતુ ખોલાવી 18.39 લાખની હેરાફેરી કરનાર બે શખ્સોની ધરપકડકાલાવડના હરીપર (મેવાસા)ગામે રેસ્ટોરન્ટ સંચાલકને પતાવી દેવાની ધમકી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા રકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ અબ્બાસભાઈ હાલાણી નામના રેસ્ટોરન્ટ સંચાલકને વાહન ને ઠોકરે ચડાવી પતાવી દેવાની…
View More કાલાવડના હરીપર (મેવાસા)ગામે રેસ્ટોરન્ટ સંચાલકને પતાવી દેવાની ધમકીભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની…
View More ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયોદ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ
દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ…
View More દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડપત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર
ભાવનગર કોર્ટ સમક્ષ રડી પડ્યો અને પોલીસ ઉપર કરી આક્ષેપબાજી ACF શૈલેષ ખાંભલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો.…
View More પત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કારનરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી
આટકોટના કાનપર ગામે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેનાર આરોપીએ રિક્ધસ્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ઉંધે કાંધ પટકાયો પોલીસ કર્મચારી ઉપર ધારિયાથી હુમલો કરતાં પોલીસે…
View More નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધીવ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી
કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં…
View More વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી