શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે…
View More માલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટની એક મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે.…
View More મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયા
આધોઇ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 15 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યા બાદ, છ જેટલા શખ્સોએ ભેગા મળીને…
View More ભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયા‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…
View More ‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યોજેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો
જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી…
View More જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયોજૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડ
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ…
View More જૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોલાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલો
જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુખના કારણે…
View More લાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલોજામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું
જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં…
View More જામનગરમાં યુવાને પ્રેમ લગ્ન કરતા બન્ને પરિવાર વચ્ચે ધિંગાણુંમોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ
મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ પાસે મહિલા રીક્ષામાં બેસી જતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યો ઇસમ ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી 1.25 લાખનો સોનાનો ચેનની…
View More મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચિલઝડપ