જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજાર નો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય…
View More જામનગરના વેપારી પરિવાર સાથે શેરબજારમાં રોકાણના બહાને 62.94 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
ગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા
બોટાદ કઈઇ પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂૂ અને ટ્રક…
View More ગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયાધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણ
ધોરાજીમાં મામાના પુત્રના મુંડન પ્રસંગે ગયેલી રાજકોટની મહિલાની છેડતી થતા આ મામલે ઝગડો થયા બાદ મારામારી થતા બે જૂથ વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More ધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણકોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ
કોટડાસાંગાણીના વાદીપરામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટના રૂૂપિયાની ઉઘરાણી બાબતે કોન્ટ્રકટર સાથે માથાકૂટ થતા બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના ચાર સભ્યોને ઈજા…
View More કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટભચાઉમાં વધુ એક વખત નશાની ખેતીનો પર્દાફાશ, ગાંજાના છોડ સાથે એક ઝડપાયો
18.925 કિલો રૂા.9.46 લાખના ગાંજાના છોડ જપ્ત કરાયા ભચાઉ તાલુકાના જસાપર વાંઢ શિકારપુરમાં ગાંજાની ખેતી પોલીસે પકડી પાડી હતી. પવનચક્કીની ચોકીદારી કરતા શખ્સને ઝડપી લઇ…
View More ભચાઉમાં વધુ એક વખત નશાની ખેતીનો પર્દાફાશ, ગાંજાના છોડ સાથે એક ઝડપાયોજૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડ
જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડરાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાબોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદ
બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની…
View More બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદપોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ…
View More પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયાદ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ
જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ…
View More દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ