ધૂળેટીના દિવસે ઘણી જગ્યાએ હોય મારામારી થઈ હતી.ત્યારે સાંજે અનેક હોટેલ પર લોકોની ભીડ જામી હતી.જેથી કાલાવડ રોડ પર આવેલી સાંજા ચૂલા હોટેલમાં રાત્રીના સમયે…
View More હોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યાCategory: ક્રાઇમ
Crime
વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈ
લોહાનગર અને ખેડાના ત્રણ શખ્સો ઝડપાયા : રૂા. 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત જુનાગઢમા રહેતાં 65 વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની 18મી તારીને…
View More વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈપતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધું
ખોખડદડ પુલ પાસે જડેશ્વર સોસાયટી પરિણીતા એ ફીનાઇલ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.તેણી ત્રણ મહિનાથી રીસામણે છે અને ગઈકાલે તેમના…
View More પતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધુંમેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો
કાળા કાચ કાઢવાની ના પાડી અને ડોકયુમેન્ટ બતાવવાની પણ ના પાડી દીધી પોલીસ મથકે લઈ ગયા તો ત્યાંથી કાર લઈ ભાગ્યો, પોલીસે પીછો કરી હેડકવાર્ટર…
View More મેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો‘તારે બહુ ઉતાવળ છે’ કહી બજરંગવાડીમાં ચાર શખ્સની યુવાન સાથે ઝપાઝપી કરી ધમકી
રેલનગરના ખૂણે બેસીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ભાગી ગયા ગાંધીગ્રામમાં આવેલી અક્ષરનગરમાં રહેતા અને અયોધ્યા સર્કલ પાસે આવેલી વિરલ હાઇટ્સમાં આવાસ ફાઇનાન્સમાં…
View More ‘તારે બહુ ઉતાવળ છે’ કહી બજરંગવાડીમાં ચાર શખ્સની યુવાન સાથે ઝપાઝપી કરી ધમકીરાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
રાત્રે કેકેવી બ્રિજ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, હોસ્પિટલે ખસેડાતા સારવારમાં દમ તોડ્યો: મોબાઇલના ઝઘડામાં ઢીમ ઢાળી દીધાનું આરોપીનું રટણ રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા…
View More રાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાશાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધી
રાજકોટના મવડીમાં રહેતા અને શાપર વેરાવળમાં ખોડલ નામનું કારખાનું ધરાવતા પટેલ યુવાનને શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા યુવાને કોરાટ ચોક પાસે ઝેરી…
View More શાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધીલોધિકાના ચાંદલીના બે શખ્સો રાજકોટમાં રૂા.6.50 લાખના અફીણ સાથે ઝડપાયા
રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીકસ સેલ) દ્વારા કાલાવડ રોડ ઉપર એમટીવી પાસેથી લોધિકાના ચાંદલી ગામના બે શખ્સોને રૂૂ.6.50 લાખના અફીણના જથ્થા સાથે ઝડપી લઇ…
View More લોધિકાના ચાંદલીના બે શખ્સો રાજકોટમાં રૂા.6.50 લાખના અફીણ સાથે ઝડપાયાહડમતિયા ગીરમાંથી 16 હજાર લીટર અખાદ્ય રસ ઝડપાયો
લગ્નની સિઝનમાં પડતર કેરીનો રસ લોકોના પેટમાં પધરાવવાનું કારસ્તાન: બે વર્ષ જૂના રસના ડબાઓ ઉપર નવા લેબલ મારતી વખતે જ ડ્રગ એન્ડ ફૂડ વિભાગનો…
View More હડમતિયા ગીરમાંથી 16 હજાર લીટર અખાદ્ય રસ ઝડપાયોજામનગરના સરમત ગામે સરપંચ પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ
જામનગર તાલુકાના સરમત ગામે બે દિવસ પૂર્વે થયેલા ઝઘડાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ વર્તમાન મહિલા સરપંચના પરિવાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ…
View More જામનગરના સરમત ગામે સરપંચ પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ