યોજનાગત હોસ્પિટલ મા પ્રાયરોટી અપાતી નહીં હોવાથી શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું કહેવાય છે ઉના શહેરમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઓર્થોપેડિક (હાડકાં સંબંધિત) દર્દીઓ તેમજ…
View More ઉનામાં 108 સેવા સામે ઉઠ્યા સવાલો, ચોક્કસ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરાતા હોવાની ચર્ચાજામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં સિંગલ અને 10 વોર્ડમાં ડબલ ઇવીએમ મશીન ગોઠવાશે
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની ફાળવણી અંગે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા માટે શહેરના…
View More જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં સિંગલ અને 10 વોર્ડમાં ડબલ ઇવીએમ મશીન ગોઠવાશેજામનગરમાં ઉમેદવારોને પ્રચાર માટે ‘રિલ્સ’નો સહારો
પ્રચાર કાર્યમાં નિરસતા: ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી ઉમેદવારોની સ્થિતિ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા છતાં માહોલ જામતો નથી, પ્રચાર સોશિયલ મીડિયા પૂરતો સિમિત જામનગર…
View More જામનગરમાં ઉમેદવારોને પ્રચાર માટે ‘રિલ્સ’નો સહારોમહિલા અનામત બિલ : ગૃહમાં મધરાત્રે મહિલા સાંસદો વચ્ચે તડાફડી
પ્રિયંકા ગાંધીના વાર ઉપર કંગના રનોત અને બાંસુરી સ્વરાજનો પલટવાર દેશની અડધી વસ્તી માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે મહિલા અનામત બિલ પર લોકસભામાં…
View More મહિલા અનામત બિલ : ગૃહમાં મધરાત્રે મહિલા સાંસદો વચ્ચે તડાફડીપરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવો
બે દાયકાની લાંબી સ્વયંશિસ્તનું પાલન કરશે ખૌમેની સરકાર અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી દે…
View More પરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવોઇઝરાયેલના PM સાથે વાતચીત કરવા લેબનોનનો સાફ ઇનકાર
ટ્રમ્પના દાવાને લેબનોને ફગાવ્યો, મધ્યપૂર્વમાં શાંતિની આશા ધૂંધળી મધ્ય પૂર્વના અશાંત વાતાવરણ વચ્ચે રાજકીય ગલિયારાઓમાં એક નવો વિવાદ છેડાયો છે. લેબનોનના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…
View More ઇઝરાયેલના PM સાથે વાતચીત કરવા લેબનોનનો સાફ ઇનકારફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેર
બિલિયન ડોલર આપી પણ દીધા, કંગાળ પાકિસ્તાનને હાલ પૂરતી લાઇફલાઇન મળી સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે 8 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરી છે. આ…
View More ફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેરમુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિક
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ…
View More મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિકવિપક્ષોના ઘમાસાણ વચ્ચે 2023નો મહિલા અનામત કાયદો મધરાત્રે લાગુ
સપ્ટેમ્બર-2023માં સંસદના બન્ને ગૃહોએ પસાર કરેલા વિધેયક પર કાયદા મંત્રાલયનું ફાસ્ટટ્રેક નોટિફિકેશન: નવા બંધારણીય સુધારાઓ પરના બિલ પર આજે મતદાન વિવિધ ત્રણ મહત્વના અને ઐતિહાસીક…
View More વિપક્ષોના ઘમાસાણ વચ્ચે 2023નો મહિલા અનામત કાયદો મધરાત્રે લાગુમોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ…
View More મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો