કેનેડામાં હાઈવે 69 પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગુજરાતી દંપતીનું મોત થયું છે. આ કપલની ટોરન્ટોમાં મેડિકલ અપોઈન્ટમેન્ટ હતી, વિનોદ પટેલ અને તેમના પત્ની…
View More ટોરેન્ટોમાં મેડિકલ કામે બહાર જતા પટેલ દંપતીનું દુર્ઘટનામાં મોતમાયાભાઇની પુત્રીના હરીફ ઉમેદવારના પોસ્ટરમાં તોડફોડ
ચાવંડ બેઠક ઉપર કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન પહેલા ભેદી ઘટના, માયાભાઇ આહીરના જમાઇ સામે આક્ષેપ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.…
View More માયાભાઇની પુત્રીના હરીફ ઉમેદવારના પોસ્ટરમાં તોડફોડમોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત
મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત…
View More મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમતGST પોર્ટલમાં વ્યાજ ગણતરીમાં લોચા, 3B રીટર્ન ફરી ચકાસવા એડવાઇઝરી જાહેર
જીએસટી પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે કેટલાક કરદાતાઓ માટે વ્યાજની ખોટી ગણતરી થઈ છે, જેના કારણે અધિકારીઓ વપરાશકર્તાઓને તેમના GSTR-3B ફાઇલિંગની ફરીથી તપાસ અને ફરીથી ગણતરી…
View More GST પોર્ટલમાં વ્યાજ ગણતરીમાં લોચા, 3B રીટર્ન ફરી ચકાસવા એડવાઇઝરી જાહેર11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!
મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનેક છબરડા, અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ રાજ્યમાં ત્રણ જિલ્લામાં ત્રણ અલગ અલગ નામ સાથે વોન્ટેડ છે ગુજરાત પોલીસ વર્ષોથી છોટા રાજનને…
View More 11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર
– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…
View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પરલાઇમલાઇટથી દૂર જુબિન નૌટિયાલે બાળપણની પ્રેમિકા સાથે કર્યા લગ્ન
પોતાના અવાજથી લાખો લોકોના દિલ જીતનાર પ્રખ્યાત બોલિવૂડ ગાયક જુબિન નૌટિયાલે લગ્ન કરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયકે તેની બાળપણની પ્રેમિકા…
View More લાઇમલાઇટથી દૂર જુબિન નૌટિયાલે બાળપણની પ્રેમિકા સાથે કર્યા લગ્નગુલઝારને ‘ઉલ જુલૂલ ઇશ્ક’ માટે બેસ્ટ સોંગનો એવોર્ડ
ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ઝાઝરમાન સમારોહમાં અર્પણ મનોરંજન ન્યૂઝ ગુલઝારે ગુસ્તાખ ઇશ્કના “ઉલ જુલૂલ ઇશ્ક” ગીત માટે શ્રેષ્ઠ ગીતો માટે ચેતન સ્ક્રીન એવોર્ડ્સ જીત્યા. નામાંકનોમાં આદિત્ય…
View More ગુલઝારને ‘ઉલ જુલૂલ ઇશ્ક’ માટે બેસ્ટ સોંગનો એવોર્ડફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ
ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂૂપિયાના કરારના ઉલ્લંઘનનો…
View More ફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ