જ્યારે વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સમુદ્રી તણાવ પર ટકેલી છે, ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની રિયાધની અચાનક મુલાકાતે…
View More વૈશ્ર્વિક તનાવ વચ્ચે અજીત દોભાલ સાઉદી અરેબિયામાં, બેઠકોનો દૌરSaudi Arabia
ફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેર
બિલિયન ડોલર આપી પણ દીધા, કંગાળ પાકિસ્તાનને હાલ પૂરતી લાઇફલાઇન મળી સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે 8 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરી છે. આ…
View More ફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેરસાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધી
ઈરાને શાંતિ મંત્રણાની નિષ્ફળતાનો દોષનો ટોપલો અમેરિકા પર નાંખ્યો હતો. ઈરાને કહ્યું, અમેરિકા યુદ્ધમાં જે હાંસલ ના કરી શક્યું તે ટેબલ પર મેળવવા માગતું હતું.…
View More સાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધીસાઉદીના રક્ષણ માટે પરમાણુ મિસાઇલો સક્રિય કરતું પાકિસ્તાન
પોતાના દેશમાં ભૂખમરો અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે મધ્ય પૂર્વના યુદ્ધમાં કૂદી પડ્યું છે. ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા જતા તણાવને…
View More સાઉદીના રક્ષણ માટે પરમાણુ મિસાઇલો સક્રિય કરતું પાકિસ્તાનસાઉદીએ તેલના પ્રીમિયમમાં 8 ગણો વારો ઝીંકયો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે પહેલાથી જ તેલ-ગેસની આવક ખોરવાઈ છે. હવે સાઉદી અરેબિયાએ ચુપકેથી આટલી મોટી રમત રમી છે, જે ભારતની ચિંતા વધારનારી…
View More સાઉદીએ તેલના પ્રીમિયમમાં 8 ગણો વારો ઝીંકયોસાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યા
બે ફાઇટર જેટ અને બે બ્લેક હોક રેસ્કયુ હેલિકોપ્ટર ઇરાને તોડી પાડયા બાદ એક પાયલોટને બંધક બનાવ્યાનો દાવો: દુબઇમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડયા એક પાયલોટ જીવંત…
View More સાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યાસાઉદી અરેબિયાએ પડખું ફેરવ્યું: અમેરિકાથી અંતર, રશિયાની દોસ્તી
અમેરિકાથી દૂર થઈને, સાઉદી અરેબિયા રશિયાની નજીક આવી રહ્યું છે! ટ્રમ્પ સાથેના મતભેદ પછી, મોહમ્મદ બિન સલમાને પુતિન સાથે શરણ લીધી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ…
View More સાઉદી અરેબિયાએ પડખું ફેરવ્યું: અમેરિકાથી અંતર, રશિયાની દોસ્તીઅમેરિકા, બ્રિટને નહીં સાઉદીએ સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢયા
2025માં વિદેશોમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા અંગે મહત્વપૂર્ણ આંકડા બહાર આવ્યા છે. તાજેતરમાં સરકારે રાજ્ય સભામાં ડેટા રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે…
View More અમેરિકા, બ્રિટને નહીં સાઉદીએ સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢયાસાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…
View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોતસાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત
ખાનગી કંપનીમાં કરતો હતો કામ, પત્નીને મેસેજ કર્યા બાદ મોત મળ્યું ગિરિડીહ જિલ્લાના ડુમરી બ્લોકના મધગોપાલી પંચાયતના દૂધપાનિયાના પ્રવાસી મજૂર વિજય કુમાર મહતોનું સાઉદી અરેબિયામાં…
View More સાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત