પ્રથમ ફોજદારી અને બાદમાં સિવિલ કેસ પરત ખેંચાશે તેવો મીડિયા અહેવાલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર સામે…
View More અમેરિકામાં ગૌતમ અદાણીને મોટી રાહત, લાંચ અને ફ્રોડના કેસ પરત ખેંચશેgautam adani
મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિક
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ…
View More મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિકઅદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયો
મુન્દ્રા સોલાર એનર્જી અને મુન્દ્રા સોલાર પીવીએ એન્ટી સબસિડી તપાસમાં પાછા ખસી જતા એડવર્સ ફેકટ્સ એવેલેબલ પેનલ્ટી લગાવાઇ અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારતીય સોલાર પ્રોડક્ટ્સ પર…
View More અદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયોબિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટ
જેફ બેઝોસને પછાડી ધનકુબેર રૂપે ઝુકર બર્ગની આગેકૂચ: સંપત્તિમાં ઉછાળો છતાં મુકેશ અંબાણી અઢારમાં નંબરે ગગડયા વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ટોચના…
View More બિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ
ગૌતમ અદાણીએ ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે અદાણીની સંપત્તિમાં 2.82 બિલિયન ડોલરનો વધારો…
View More ગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિઅમેરિકા અદાણીને સીધું સમન્સ પાઠવી શકશે; અદાણી જૂથના શેરોમાં 2થી 13 ટકા સુધીનો કડાકો
અમેરિકન માર્કેટ રેગ્યુલાઇઝના હવે ગૌતમ અદાણીને ડાયરેકટ ઇમેઇલ કરીને સમન્સ પાઠવી શકશે અને તેમાં ભારત સરકારના પુછવું નહીં પડે તેવો નિર્ણય આવતા અદાણી જુથના તમામ…
View More અમેરિકા અદાણીને સીધું સમન્સ પાઠવી શકશે; અદાણી જૂથના શેરોમાં 2થી 13 ટકા સુધીનો કડાકોઅદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું…
View More અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું265 મિલિયન ડોલર લાંચ કેસમાં અદાણીએ હજુ સુધી દસ્તાવેજો આપ્યા નથી
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સ્ટેટસ અપડેટ ફાઇલ કર્યું છે, જેમાં ગયા વર્ષે દાખલ કરાયેલા સિવિલ સિક્યોરિટીઝ કેસના સંદર્ભમાં અબજોપતિ…
View More 265 મિલિયન ડોલર લાંચ કેસમાં અદાણીએ હજુ સુધી દસ્તાવેજો આપ્યા નથીસ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ…
View More સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણીલાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીત
બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રતિનિધિઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાતો કરી છે જેથી વિદેશી લાંચ તપાસના સંદર્ભમાં તેમના…
View More લાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીત