સગાઈ બાદ જસદણથી રાજકોટ ખરીદી કરી લાઠી કંકુ પગલા કરવા પહોંચે તે પહેલા જ કાળે આંતરી આટકોટ નજીક બે કાર અથડાતા સવારે સર્જાયેલો અકસ્માત, મંગેતર…
View More મંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોતભવનાથમાં રાઈડ્સધારકોનું આંદોલન, પોલીસ સામે આક્ષેપો
રાઈડ્સ પરના કડક પ્રતિબંધને લઈને નાના ધંધાર્થીઓએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ ગિરનારની…
View More ભવનાથમાં રાઈડ્સધારકોનું આંદોલન, પોલીસ સામે આક્ષેપોધોરાજીનાં ઝાંઝમેર ગામે દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ દૂધનું ચેકિંગ
રૂૂરલ એસ.ઓ.જી ટીમ અને ફૂડ વિભાગના સંયુકત દરોડામાં શંકાસ્પદ 400લીટર દૂધના નમૂના લેવાયા ધોરાજી તાલુકા ના ઝાંઝમેર ગામે દૂધની ભેળસેળ ચાલતી હોવાની બાતમીના આધારે રાજકોટ…
View More ધોરાજીનાં ઝાંઝમેર ગામે દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ દૂધનું ચેકિંગલાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં…
View More લાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયુંજામનગરમાં ભયજનક અને જર્જરીત ઇમારતો તોડી પાડવા નોટિસો
જામનગર શહેર વિસ્તારમાં આવેલ તમામ ભય જનક અને જર્જરીત ઇમારતો ને સેઇફ સ્ટેજે લઈ જવા અને તેની જાણ મહાનગર પાલિકા માં કરવા સૂચના આપવામાં આવી…
View More જામનગરમાં ભયજનક અને જર્જરીત ઇમારતો તોડી પાડવા નોટિસોજામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં પ્રોહીબુટલેગર સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
View More જામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતજામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું…
View More જામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયાકાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં યુવાધનને નશામુક્ત બનાવવા તેમજ દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના…
View More કાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડસૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ અને કચ્છના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને રાજ્યભરમાં રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીજામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધી
પહેલા ભોગ બનનારને બેફામ માર્યો, બાદમાં ખિસ્સામાંથી પૈસા લૂંટી નાસી ગયા જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી રૂૂપિયા 1500 છીનવી લેવાનો…
View More જામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધી