ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે…
View More ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારે
રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવનું રેડ એલર્ટ: ખતરનાક – જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડુ ફરી ત્રાટકવાની આગાહી રાજ્યમાં ગરમી 45 ડિગ્રી…
View More 45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારેરાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવત
SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી…
View More રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવતસાવરકુંડલામાં ભાજપ-કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસ મથકે ટોળા ઉમટયા
સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની છેલ્લી કલાકે બબાલ થઈ હતી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા અને કોળી જ્ઞાતિ પ્રમુખ બટુકભાઈ ઉનાવા વચ્ચે વોર્ડ નંબર…
View More સાવરકુંડલામાં ભાજપ-કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસ મથકે ટોળા ઉમટયાઆમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડી ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
આમ આદમી પાર્ટી ગુજરાતને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સવારે પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ…
View More આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડી ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામુંજેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખ
લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા…
View More જેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયાજામનગરમાં ચાલુ મતદાને આપના ઉમેદવારનું હાર્ટએટેકથી મૃત્યુ
જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર3માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજાનું હૃદયરોગના હુમલાને કારણે…
View More જામનગરમાં ચાલુ મતદાને આપના ઉમેદવારનું હાર્ટએટેકથી મૃત્યુજામનગરમાં કાર અડફેટે બાઈક સવાર પાંચ વર્ષની બાળાનું માતા-પિતાની નજર સામે જ મોત
જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક ને હડફેટમાં…
View More જામનગરમાં કાર અડફેટે બાઈક સવાર પાંચ વર્ષની બાળાનું માતા-પિતાની નજર સામે જ મોતધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યો
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક તસ્કરી નો બનાવ બન્યો છે, અને એક સરદારજી શખ્સ કબાટનો લોક રીપેર કરવાના બહાને એક ભરવાડ મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો,…
View More ધ્રોલમાં કબાટનો લોક રીપેર કરવા આવેલા સરદારજીએ 4.36 લાખનો હાથફેરો કર્યો