મથુરાના સુરીર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા તેંટીગાંવમાં 23 એપ્રિલની રાત્રે મોટી લૂંટ ચલાવનાર બે કુખ્યાત ગુનેગારો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર ગુરુવારે સવારે…
View More મથુરામાં 30 લાખની લૂંટ ચલાવનાર બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર10 દિવસમાં ચાંદીમાં 20000 રૂા.ની તેજી સોનું પણ રૂા.6000 વધતા તેજીના એંધાણ
ડોલરની સામે રૂપિયો આજે વધુ 40 પૈસા સુધરતા અને ક્રુડનો ભાવ 100 ડોલરની નીચે પટકાતા સોના-ચાંદીમાં ફરી તેજી અમેરિકા ઇરાન યુધ્ધ હવે સમાપ્ત થવાના આરે…
View More 10 દિવસમાં ચાંદીમાં 20000 રૂા.ની તેજી સોનું પણ રૂા.6000 વધતા તેજીના એંધાણઆંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલ
હાઇકોર્ટે બે મહિના પહેલા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો, આજે નોંધણીનો સમય માંગેલ હોવાથી 1 ACP, 5 PI સહિત 150 જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો…
View More આંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલપી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળ
મૃતકની ઓળખ મેળવવા તજવીજ,પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર એક દુ:ખદ ઘટના બની હતી.જેમાં પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે…
View More પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળતસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી
રાજકોટના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ ઝૂલેલાલનગર શેરી નંબર 3 માં રહેતા અને ગુરુનાનક મંદિર પાસે ’રાજેશ પાન’ નામની દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી તરુણ લક્ષ્મણદાસ…
View More તસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરીપતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યા
ધમકી આપતા કહ્યું,વ્યાજના પૈસા નહીં આપો તો પથારીમાં પડેલા પતિને છરીના ઘા મારી દઈશ શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More પતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યારાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
રેકી કરી મોટી ઉમરના દુકાનદારને જ નિશાન બનાવતા, બે ટાબરિયા સહિત ત્રણને ઝડપી રૂા.7.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટમાં બે સહીત ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત…
View More રાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇભગવતીપરામાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર પર છરી અને પથ્થર વડે હુમલો
શહેરના ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 મે, 2026 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે બનેલી આ ઘટનામાં,…
View More ભગવતીપરામાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર પર છરી અને પથ્થર વડે હુમલોપત્નીએ ‘કેન આઈ કોલ યુ’ મેસેજ જોયો, પતિએ કહ્યું ‘આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ !
પતિના લફરાની જાણ થતાં જ ઝઘડા ચાલુ થતા, પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગરમાં રહેતાં જ્યોતિબેન (ઉં.વ. 30)એ પતિ…
View More પત્નીએ ‘કેન આઈ કોલ યુ’ મેસેજ જોયો, પતિએ કહ્યું ‘આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ !જુગારના 3 દરોડામાં પતા ટીંચતી 7 મહિલા સહિત 17 શકુની ઝડપાયા
શહેરની ભાગોળે નાકરાવાડી, વિઠલવાવ અને કોઠારીયા રેલવે સ્ટેશન પાસે પોલીસે જુગારના 3 દરોડા પાડી પતા ટીંચતી સાત મહીલા સહીત 17 શખ્સને ઝડપી પાડી રૂા.27160ની રોકડ…
View More જુગારના 3 દરોડામાં પતા ટીંચતી 7 મહિલા સહિત 17 શકુની ઝડપાયા