ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ અદાણી ગ્રુપની માલિકીના ન્યૂઝ ચેનલ એનડીટીવી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. અંબાણીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ગ્રુપ તેમની…
View More અનિલ અંબાણીનો અદાણી ગ્રુપની માલિકીની એનડીટીવી સામે બે કરોડનો બદનક્ષીનો દાવોતમિલનાડુમાં સતાનો પેચ ફસાયો, બાજી રાજ્યપાલના હાથમાં
થલાપતિએ સમર્થકોનું લિસ્ટ સોપ્યુ પણ રાજભવનમાં રાજરમત શરૂ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ…
View More તમિલનાડુમાં સતાનો પેચ ફસાયો, બાજી રાજ્યપાલના હાથમાંસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુશાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશન
કોંગ્રેસની રજૂઆત બાદ સી.એમ. પોર્ટલ ઉપર ફરિયાદોનો મારો થતા લેવાયેલો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો…
View More શાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશનમુંબઇ એરપોર્ટનો રનવે આજે બંધ, રાજકોટથી ઉડાન ભરતી 3 ફલાઇટ રદ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચોમાસા પૂર્વેની તૈયારીઓ એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે આજે સવારે 11 થી સાંજે 5 સુધી રન-વે બંધ રાખવાનો…
View More મુંબઇ એરપોર્ટનો રનવે આજે બંધ, રાજકોટથી ઉડાન ભરતી 3 ફલાઇટ રદપિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ…
View More પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસબંગાળમાં ભાજપની સરકાર બનતા જ બાંગ્લાદેશ એક્શનમાં, સેના સ્ટેન્ડ ટુ
આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણીમાં જીત બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં ઉથલપાથલ વધી ગઈ છે. બાંગ્લાદેશને ડર છે કે ભારતના આ બે…
View More બંગાળમાં ભાજપની સરકાર બનતા જ બાંગ્લાદેશ એક્શનમાં, સેના સ્ટેન્ડ ટુલાંચની રકમ ઉંદરો ખાઇ ગયા, લાંચિયા અધિકારીની સજા સામે સ્ટે આપતી સુપ્રીમ
બિહારમાં અવારનવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક એવો મામલો પહોંચ્યો જેણે ન્યાયાધીશોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. બિહાર પોલીસના એક…
View More લાંચની રકમ ઉંદરો ખાઇ ગયા, લાંચિયા અધિકારીની સજા સામે સ્ટે આપતી સુપ્રીમમધરાત્રે મહિલા IPS બસ સ્ટેન્ડ પર ઉભા રહેતા 3 કલાકમાં 40 અપલખણા ફ્લર્ટ કરવા આવ્યા
રસ્તાઓ પર મહિલાઓની સલામતીનું મૂલ્યાંકન કરવાના હેતુથી મોડી રાત્રે કરવામાં આવેલા ગુપ્ત ઓપરેશનમાં, મલકાજગીરી પોલીસ કમિશનર વી સુમતી, રાત્રે 12.30 થી 3.30 વાગ્યાની વચ્ચે…
View More મધરાત્રે મહિલા IPS બસ સ્ટેન્ડ પર ઉભા રહેતા 3 કલાકમાં 40 અપલખણા ફ્લર્ટ કરવા આવ્યાચંદ્રનાથ રથની કાર અટકાવી નજીકથી 10 ગોળી ધરબી દીધી
પશ્ર્ચિમ બંગાળમાં નવી સરકારની રચના પૂર્વે મુખ્યમંત્રીના સંભવિત દાવેદાર સુવેન્દુ અધિકારીના પી.એ.ની હત્યાથી રાજકીય ખળભળાટ હુમલામાં વપરાયેલી કારની નંબર પ્લેટ નકલી નીકળી, કાર અને બાઇક…
View More ચંદ્રનાથ રથની કાર અટકાવી નજીકથી 10 ગોળી ધરબી દીધી