ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું…
View More અહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડરાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોક
80 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના…
View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોકગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેકટર કૂચ, 23 સંગઠનોનું શક્તિપ્રદર્શન
ખાનગી કંપનીઓની વીજલાઈનો નાખવામાં ખેડૂતોના શોષણ અને અત્યાચાર સામે મહાસંગ્રામ, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઈનો ઉભી કરવા માટે ખેડૂતો ુપર ગુજારવામાં આવતા…
View More ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેકટર કૂચ, 23 સંગઠનોનું શક્તિપ્રદર્શનજૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો
જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ…
View More જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યોચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં…
View More ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયાજિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ
રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન…
View More જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડપાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય…
View More પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યાટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…
View More ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોતવાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે…
View More વાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટNEET પેપર કૌભાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા
બેને રાજસ્થાન અને એકને બિહારથી ઝડપી પાડ્યો, આરોપીઓ વિદ્યાર્થીઓના પાસવર્ડને હેક કરી ચેડા કરતા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે…
View More NEET પેપર કૌભાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા