પોરબંદર શહેર કાગળ પર તો મનપા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પણ નવાઈની વાત એ છે કે આ વનાણા ટોલ નાકા વાળાને…
View More પોરબંદરમાં પોતાના જ ગામની હદમાં જવા માટે પ્રજા પાસેથી ટોલની વસૂલાત, લોકોમાં રોષજૂનાગઢ મનપાનો જાદુ: તળાવે નરસિંહ મહેતાની મેટલની પ્રતિમાને બદલે મારબલની મુકી દીધી!
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત સરોવરની વચ્ચે નરસિંહ મહેતાની ભવ્ય મૂર્તિ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે કરવામાં આવેલા ઠરાવ મુજબ, આ મૂર્તિ…
View More જૂનાગઢ મનપાનો જાદુ: તળાવે નરસિંહ મહેતાની મેટલની પ્રતિમાને બદલે મારબલની મુકી દીધી!વિશ્ર્વના 100 સૌથી ગરમ શહેરોમાં બધા ભારતના જ !
યુપીનું બાંદા 48.20 સે. સાથે સતત ત્રીજા દિવસે વિશ્ર્વનું સૌથી ગરમ શહેર સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાનો પ્રકોપ ચાલુ છે, જેમાં બાંદા…
View More વિશ્ર્વના 100 સૌથી ગરમ શહેરોમાં બધા ભારતના જ !જો કોઇ લાંચ માગે તો ફરિયાદ કરો અને મેળવો એક લાખનું ઇનામ
તમિલનાડુના સીએમ વિજયની જાહેરાત, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં બનેલી સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે મોટું પગલું લીધું છે. સરકારી પ્રશાસનમાં…
View More જો કોઇ લાંચ માગે તો ફરિયાદ કરો અને મેળવો એક લાખનું ઇનામપી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત
G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17…
View More પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાતડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકા
વૈશ્ર્વિક અસ્થિરતાની સૌથી વધુ અસર રૂપિયા ઉપર ભારતીય રૂૂપિયો છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. યુએસ ડોલર સામે તે રેકોર્ડ-નીચા સ્તરની નજીક પહોંચી ગયો…
View More ડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકાઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાતરોમમાં PM મોદી-મેલોનીની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી આગમન પર, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ બંને નેતાઓ વચ્ચેની સાતમી મુલાકાત હતી, જે ભારત અને ઇટાલી…
View More રોમમાં PM મોદી-મેલોનીની મુલાકાતગુજરાતમાં અધિકારીઓને જિલ્લા બહાર અને વિદેશ પ્રવાસની મનાઇ
વધારાના વાહનો જમા કરાવવા આદેશ, મીટિંગ માટે ઓનલાઇન માધ્યમોને પ્રાધાન્ય, સ્વદેશી અપનાવો, કાર્યક્રમોમાં ભપકા બંધ ઇંધણ બચત માટે રાજ્ય સરકારનો 11 મુદ્દાનો એકશન પ્લાન, સત્તાવાર…
View More ગુજરાતમાં અધિકારીઓને જિલ્લા બહાર અને વિદેશ પ્રવાસની મનાઇભાવનગરના રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં 4 આરોપી દોષિત: 40 હજારનો દંડ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લીટર ડીઝલ ચોરી થયાના કેસમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ), ભાવનગર દ્વારા…
View More ભાવનગરના રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં 4 આરોપી દોષિત: 40 હજારનો દંડ