કહેવાતા વિકસિત રાજકોટની સંખ્યાબંધ સોસાયટીઓમાં વર્ષો પછી પણ નથી પથરાઈ પાઈપલાઈન કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક : રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટિવ લાઈટ મૂકવા સહિતની…
View More RMCનું ‘પાણી’મપાઈ ગયું ! ટેન્કરથી આપવા 5.28 કરોડનો અપાશે કોન્ટ્રાક્ટrajkot rmc
મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળી
રાજકોટ (ગુજરાત મિરર): રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. 8 જૂનથી…
View More મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળીકાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયર
રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મનપાના હોદ્દેદારોની પણ થશે નિયુક્તિ મેયર પદ માટે બ્રાહ્મણ, કડવા પટેલ કે પછી ક્ષત્રિય? ભારે સસ્પેન્સ…
View More કાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયરમનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશે
ભાજપના 12 કોર્પોરેટરોના 19 પ્રશ્ર્ન અને કોંગ્રેસના 1 કોર્પોરેટરે ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા મોટામૌવા ટીપી સ્કીમ નં. 44નો ઈરાદો જાહેર કરેલ જેને જનરલ બોર્ડમાં મંજૂરી આપી…
View More મનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશેઅગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતી
25 મે 2024ના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી લકવો થઇ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં…
View More અગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતી