જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર નજીક આવેલી સર્વે નંબર 382 વાળી જમીન પર મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More જામનગરના રાજકોટ રોડ પર સવારથી બુલડોઝરની ધણધણાટીભાવનગરમાં સરકારી આવાસ યોજનાનો બિલ્ડિંગનો સ્લેબ ધડાકાભેર તૂટ્યો, બે ઇજાગ્રસ્ત
ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ, તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજના ના બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં અચાનક સ્લેબનો મોટો…
View More ભાવનગરમાં સરકારી આવાસ યોજનાનો બિલ્ડિંગનો સ્લેબ ધડાકાભેર તૂટ્યો, બે ઇજાગ્રસ્તમાળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો
માળિયામાં વર્ષ 2024 માં હત્યાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા રૂૂ 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જે ઇનામી આરોપીને મોરબી એલસીબી ટીમે…
View More માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયોમૂળીમાં આખલાએ ઉલાળતા પત્નીની નજર સામે જ પતિનું મોત
ગઇકાલે બપોરે દંપતી મુંબઇ જવાનું હતું, પરિવારમાં શોક મૂળી હાઇવે પર એક દુર્ઘટનામાં નિર્મિત શાહ નામના યુવકનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે…
View More મૂળીમાં આખલાએ ઉલાળતા પત્નીની નજર સામે જ પતિનું મોતમોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો
મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યોજિલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ પાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતું જિલ્લા ભાજપ
રાજકોટ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજકોટ જીલ્લામાં અપ્રતિમ સફળતા મેળવ્યા પછી રાજકોટ જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકામાં…
View More જિલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ પાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતું જિલ્લા ભાજપરાજકોટ જિલ્લા પંચાયતનો હોદ્દો સંભાળતા જ સંજય પીપળિયાના પુત્રની દાદાગીરી: કાર્યકરોને બેફામ ગાળો ભાંડી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ પ્રતિષ્ઠા દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારોની વરણી કરી દીધી છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા…
View More રાજકોટ જિલ્લા પંચાયતનો હોદ્દો સંભાળતા જ સંજય પીપળિયાના પુત્રની દાદાગીરી: કાર્યકરોને બેફામ ગાળો ભાંડીદર મહિને BAPSની બે રવિ સભા ઓનલાઇન યોજાશે
ધાર્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષરપુરષોત્તમર સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) મહિનામાં ચાર વખતના બદલે બે વખત જ રવિ સભા યોજવા સહિતના 11 જાતના પગલાં લેવા જાહેરાત કરી છે.…
View More દર મહિને BAPSની બે રવિ સભા ઓનલાઇન યોજાશેચોમાસાની ગતિ ધીમી પડી, હજુ 3 દિવસ બાદ કેરળમાં એન્ટ્રી
26 જૂને પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી પરંતુ 4-5 દિવસથી ભેજનું પ્રમાણ ઘટતા આગળ જ ન વધ્યું ગરમીથી ત્રાસી રહેલા દેશના લાખો લોકોને ચોમાસાની રાહમાં…
View More ચોમાસાની ગતિ ધીમી પડી, હજુ 3 દિવસ બાદ કેરળમાં એન્ટ્રીતમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ, 14 લાખથી વધુ પરિવારોને લાભ
મુખ્યમંત્રી વિજયે વચન નિભાવ્યું, રાજ્યની તિજોરી પર 2,044 કરોડનો બોજ તમિલનાડુ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના સીમાંત ખેડૂતો…
View More તમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ, 14 લાખથી વધુ પરિવારોને લાભ