અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને રહેવું જાણે મુશ્કેલ બની ગયું છે. અહીં સતત વધતા જીવલેણ હુમલા અને લૂંટના ઈરાદે થતા ફાયરિંગની ઘટનાઓ ફરી…
View More અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યાગંગા દશેરાએ બદાયૂં અને બરેલીમાં સ્નાન દરમિયાન 31 ડૂબ્યા, 7નાં મોત
પવિત્ર ગંગા દશેરાના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલીમાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી. ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરેલા 31 જેટલા શ્રદ્ધાળુઓ અચાનક ઊંડા…
View More ગંગા દશેરાએ બદાયૂં અને બરેલીમાં સ્નાન દરમિયાન 31 ડૂબ્યા, 7નાં મોતપેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો ઝીંકાયો
દિલ્હી-ગઈછ સહિત દેશના મુખ્ય શહેરોમાં રહેતા મિડલ ક્લાસ અને વાહનચાલકો માટે આજની સવાર કંઈક આંચકાજનક રહી છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે…
View More પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો ઝીંકાયોPNG વાપરતા હશો તો પણ LPG કનેક્શન કાયમ માટે બંધ નહીં થાય, નિયમમાં સુધારો
ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન આવ્યા પછી એલપીજી (LPG) સિલિન્ડર સરેન્ડર કરવાની ચિંતા હવે ભૂતકાળ બની જશે. કેન્દ્ર સરકારે એલપીજી સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનના…
View More PNG વાપરતા હશો તો પણ LPG કનેક્શન કાયમ માટે બંધ નહીં થાય, નિયમમાં સુધારોશાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલો
ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે…
View More શાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલોગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડો
70 લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયાઓમાં ફફડાટ ગોંડલ તાલુકાનાં ડૈયા ગામની છાપરાવાળી નદીના પટ અને જામવાડી હાઇવે પર રેન્જ આઇજીની ટીમે દરોડા પાડી રેતી ભરેલા…
View More ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડોકોડીનારના શિંગોડા ડેમમાં મહાકાય મગર દેખાતા ફફડાટ
કોડીનાર તાલુકાના છાછર અને શુગાલા ગામ વચ્ચે આવેલા શિંગોડા ડેમના દરવાજા પાસે એક મહાકાય મગર પાણીમાં તરતો દેખાયો છે. સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ…
View More કોડીનારના શિંગોડા ડેમમાં મહાકાય મગર દેખાતા ફફડાટવીંછિયાના છાસિયામાં ચુલા પર રસોઈ બનાવતી વખતે માતા-પુત્રી દાઝી ગયા
વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતી સગીરા ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતા દાઝી હતી. પુત્રીને બચાવવા જતાં જનેતા પણ દાઝી ગઈ હતી.…
View More વીંછિયાના છાસિયામાં ચુલા પર રસોઈ બનાવતી વખતે માતા-પુત્રી દાઝી ગયાજામખંભાળિયાના આમલાના મહિલા સરપંચ સહિતનાનો મકાન પચાવી પાડવા વૃધ્ધા પર હુમલો
રાજકોટમાં રહેતા વૃધ્ધા વડીલોપાજિર્ર્ત મકાને આંટો મારવા જતાં માતા પુત્રીએ માર માર્યાનો આરોપ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં વૃધ્ધા જામખંભાળીયાના આંબલા ગામે વડીલો પાર્જીત મકાને આંટો…
View More જામખંભાળિયાના આમલાના મહિલા સરપંચ સહિતનાનો મકાન પચાવી પાડવા વૃધ્ધા પર હુમલોરાજુલામાંથી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી એસ.ઓ.જી. ટીમે મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓના કબ્જાના ગેરેજમાંથી 5 કિલો…
View More રાજુલામાંથી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા