વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ મૃતદેહ પેક કરવા બદલ પરિવાર પાસે ₹1,500 માંગવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ…
View More પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહના પેકિંગ માટે 1500 માંગ્યા!મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત
રાજકોટ નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વણથંભી ઘટનાઓને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ સવારે યુનિવર્સિટી કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના…
View More મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાતદેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફિનાઇલ ભેળવી ગટગટાવી લીધું
શહેરમાં માંડા ડુંગરમાં વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા યુવાને દેવું વધી જતા ભીસરી પાસે દારૂૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…
View More દેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફિનાઇલ ભેળવી ગટગટાવી લીધુંઅમદાવાદ એરપોર્ટ પરથી રૂા.પાંચ કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈ (DRI –…
View More અમદાવાદ એરપોર્ટ પરથી રૂા.પાંચ કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયોબ્લિન્કીટમાંથી 600 કિલો વાસી શાકભાજી-ફ્રૂટ મળ્યું, શ્રીનાથજીના મરચા-જીરૂના સેમ્પલ ફેઇલ
આંખ મીચીને આંધળો વિશ્વાસ રાખીને ઓનલાઇન શોપિંગ કરતા પહેલા ચેતવુ પડે તેવી વધુ એક હકિકત સતાવાર રીતે સામે આવી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર…
View More બ્લિન્કીટમાંથી 600 કિલો વાસી શાકભાજી-ફ્રૂટ મળ્યું, શ્રીનાથજીના મરચા-જીરૂના સેમ્પલ ફેઇલરાજકોટમાં મિલકતોને જીઓ-ટેગ કરવા સર્વે શરૂ, OTP કે બેંક ડિટેઇલ નહીં આપવા ચેતવણી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં આવેલ મિલકતોને જીઓ-ટેગ કરવા, મિલકતનું સરનામું અદ્યતન કરવા, મિલકતધારકનો મોબાઇલ નંબર અપડેટ કરવા તેમજ મિલકત…
View More રાજકોટમાં મિલકતોને જીઓ-ટેગ કરવા સર્વે શરૂ, OTP કે બેંક ડિટેઇલ નહીં આપવા ચેતવણીસેન્સેક્સમા 350 અંકની રિકવરી, ચાંદીમાં 2500 અને સોનામાં 900નો સુધારો
ગઈકાલે રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ થયા બાદ આજે માર્કેટમાં આંશિક રિકવરી જોવા મળી હતી. સવારના સત્રમાં સેન્સેક્સ 200 અંક ઉપર જોવા મળ્યો હતો. જોકે બપોરે…
View More સેન્સેક્સમા 350 અંકની રિકવરી, ચાંદીમાં 2500 અને સોનામાં 900નો સુધારોસાળાએ બનેવીને આપેલી મારી નાખવાની ધમકી પાડી બતાવી
શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સતત સવાલો ઉઠે તેવી ઘટનાઓનો સિલસિલો શરૂૂ થયો છે. ભક્તિનગર સર્કલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં કાલે બપોરે વિમલ ધર્મેન્દ્રભાઈ વાણીયા…
View More સાળાએ બનેવીને આપેલી મારી નાખવાની ધમકી પાડી બતાવીRMCની આંગણવાડીઓમાં મિલન સેવા કાર્યક્રમનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 53 આંગણવાડી કેન્દ્રોમાં તા.25-09થી તા.03-10 દરમિયાન યોજાનાર આંગણ મિલન સેવા કાર્યક્રમની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. આ ઉજવણી અંતર્ગત બાબરીયા 3…
View More RMCની આંગણવાડીઓમાં મિલન સેવા કાર્યક્રમનો પ્રારંભશ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી ; વાહનમાં તોડફોડ
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે પક્ષે દંપતિ અને મામા ભાણેજને ઇજા પહોંચતા…
View More શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી ; વાહનમાં તોડફોડ