ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી ‘ખુશ્બુ ટ્રેડિંગ’ નામની પેઢીના ભાગીદાર સાથે ગોધરાના એક વેપારીએ ઉચા ભાવે ડુંગરી ખરીદીના નામે રૂૂ. 21.38 લાખની છેતરપીંડી કર્યાનો બનાવ…
View More ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇમોરબી કલેકટર કચેરીમાં ખેડૂતોનો મોરચો, 10 હજાર લોકો ઉમટ્યા
મોરબી કલેકટર કચેરી દ્વારા વીજ લાઇનના વળતર માટે હજારો ખેડૂતોને MRC કમિટી માટે બોલાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે જેતપર, પીપળીયા, રાપર, સોખડા,…
View More મોરબી કલેકટર કચેરીમાં ખેડૂતોનો મોરચો, 10 હજાર લોકો ઉમટ્યાઅમદાવાદમાં રાજકોટ સ્ટાઇલથી આંગડિયા પેઢીમાં રૂા.11 લાખની લૂંટનો પ્રયાસ, બે લૂંટારૂ ઝડપાયા
રાજકોટના સામાકાંઠે આંગડીયામાં થયેલી લુંટની મોડેસ ઓપરેન્ડીથી અમદાવાદમાં લુંટનો પ્રયાસ થયો હતો. અમદાવાદના નારોલ BRTS બસ સ્ટેન્ડ સામે આકાર કોમ્પલેક્ષમાં ’પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી’…
View More અમદાવાદમાં રાજકોટ સ્ટાઇલથી આંગડિયા પેઢીમાં રૂા.11 લાખની લૂંટનો પ્રયાસ, બે લૂંટારૂ ઝડપાયાજામકંડોરણાના યુવાન પાસે ધંધાના નામે 5 લાખ ઉછીના લઇ છેતરપિંડી
જામકંડોરણા તાલુકાના હરીયાસણ ગામના યુવક સાથે ધંધા અર્થે રૂૂ. 5 લાખ ઉછીના મેળવી, નાણાં પરત ન આપી બેંકના સેલ્ફ અને પેઢીના ચેકો આપી છેતરપિંડી આચરવાનો…
View More જામકંડોરણાના યુવાન પાસે ધંધાના નામે 5 લાખ ઉછીના લઇ છેતરપિંડીગણેશ વિસર્જનમાં મચ્છુ નદીમાં ચાર ડૂબ્યા: એકનું મોત, એક લાપતા
મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના ઊંડા…
View More ગણેશ વિસર્જનમાં મચ્છુ નદીમાં ચાર ડૂબ્યા: એકનું મોત, એક લાપતાકામમાં કયાંય ભૂલ થઇ તો ‘રીલ’ ઉતરતા વાર નહીં લાગે: CM
કોન્ટ્રાક્ટરો કેવું કામ કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કરવાની જવાબદારી અધિકારીઓની જ છે અમદાવાદમાં યોજાયેલા વિકાસકામોના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કામકાજ અંગે…
View More કામમાં કયાંય ભૂલ થઇ તો ‘રીલ’ ઉતરતા વાર નહીં લાગે: CMરવિવારે અમિત શાહ ગુજરાતમાં LNG ટ્રેનને આપશે લીલીઝંડી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને…
View More રવિવારે અમિત શાહ ગુજરાતમાં LNG ટ્રેનને આપશે લીલીઝંડીરૂા.2.79 કરોડના સાધન સહાય કૌભાંડમાં પંચમહાલ DPEOની સંડોવણી સામે આવી
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સાધન સહાયની ખરીદી સાથે જોડાયેલા 2.79 કરોડના કૌભાંડના મામલે નવો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન પુરાવા અને સાહેદોના નિવેદનોના…
View More રૂા.2.79 કરોડના સાધન સહાય કૌભાંડમાં પંચમહાલ DPEOની સંડોવણી સામે આવીભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશે
માત્ર એક અઠવાડિયાની જાગૃતિ કવાયતથી આગળ વધીને ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના માર્ગ ખોલી શકે તેવી પ્રણાલીગત ખામીઓ ઓળખીને બંધ કરવા વિજિલન્સ તંત્રને ત્રણ મહિના સુધી એલર્ટ…
View More ભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશેહીરાના કારખાનામાં મજૂરી દરનો સર્વે કરાવવા માંગ
દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોંઘવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી…
View More હીરાના કારખાનામાં મજૂરી દરનો સર્વે કરાવવા માંગ