ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાને જોરદાર…
View More ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, કારની ઠોકરે કાકા-ભત્રીજાના મોતગોંડલમાં SMCનો દરોડો, 1.51 કરોડનો દારૂ ઝડપાયો
રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર એક બહુ મોટી કાર્યવાહી કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગોંડલ પાસે આવેલા ભરૂૂડી…
View More ગોંડલમાં SMCનો દરોડો, 1.51 કરોડનો દારૂ ઝડપાયોમોરબીના જાંબુડિયામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ભાઇ-પિતાએ આપી ધમકી
મોટી વાવડી ગામેથી 2016 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ કારખાનાની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીના જાંબુડિયામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ભાઇ-પિતાએ આપી ધમકીજામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણી
પ્રગતિ પથ યાત્રા થકી સરકારની સિધ્ધિ પહોંચાડાશે જન જન સુધી : સરકારી સેવાનો એક જ સ્થળેથી લાભ મળે તે માટે યોજાશે જન કલ્યાણ શિબિર :…
View More જામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણીદારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યા
જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો…
View More દારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યાજામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયા
જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી…
View More જામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયાધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ
જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ…
View More ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદએસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપ
જામનગરમાં એસ.ટી. બસ ચાલક પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ સર્જવાના કેસમાં સંડોવાયેલા ત્રણ યુવાનોને જામીન પર મુક્ત કર્યા બાદ ફરીથી શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવી પોલીસ…
View More એસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપજામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયા
જામનગર શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી “એ” ડિવિઝન તથા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ…
View More જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયાજામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
ત્રણ દિવસના ચેકિંગ અભિયાનમાં કાર્યવાહી; હાઈવે પર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી 5ને ફરી તાળા: ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા એકમો સામે કડક વલણ…
View More જામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ