અટલ સરોવરમાં સિક્યુરિટી ગાર્ડ, મિત્રને મળવા ગયેલા આધેડ અને યુવાન સહિત પાંચને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ…
View More કાળઝાળ ગરમીમાં હાર્ટએટેકનો હાહાકાર, વધુ પાંચનાં ભોગ લીધારાજકોટમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ સંભાળતા બારોટ; બે પ્રાંતની જગ્યા ખાલી, એક રજા પર
રાજકોટ કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એડિશનલ કલેક્ટરની મહત્વની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ પદ પર હવે…
View More રાજકોટમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ સંભાળતા બારોટ; બે પ્રાંતની જગ્યા ખાલી, એક રજા પરRMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજના
કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનનો પનો ટૂંકો પડતો હોય તેવા ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગમાં કર્યો ડીટેલ અભ્યાસ દર સાત વર્ષે એકસાથે…
View More RMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજનાસપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકા
ચાંદીમાં રૂા.9000 અને સોનામાં 2500નો ઘટાડો, ત્રણ દિવસમાં ચાંદી 29000 તૂટી, રૂપિયો વધુ 61 પૈસા નબળો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ…
View More સપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકારાજકોટના રિસોર્ટમાં કરૂણાંતિકા: જામનગરની 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જામનગરથી પરિવાર સાથે પ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેક…
View More રાજકોટના રિસોર્ટમાં કરૂણાંતિકા: જામનગરની 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોતજસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોત
જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ…
View More જસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોતવિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ…
View More વિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતદિવ્ય દરબારમાં ભૂત-પ્રેત અને ડાકણોની બઘડાટી, ભકતોમાં ભાગાભાગી
ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના આહવાન પર અચાનક 20 જેટલા મહિલા-પુરુષો અને અને બાળક ધૂણવા લાગ્યા, હાકલા-પડકારાથી મધરાત્રે સર્જાયો બિહામણો માહોલ એક મહિલાને ડાકણ પંડમાં આવી હોવાનુ જણાવી…
View More દિવ્ય દરબારમાં ભૂત-પ્રેત અને ડાકણોની બઘડાટી, ભકતોમાં ભાગાભાગીજોડિયા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ઉલાળતા રાજકોટના યુવકનું મોત
દર્શન કરી પરત ફરતાં યુવાનને રસ્તામાં જ કાળે આંતર્યો; પરિવારમાં કલ્પાંત ગુજરાત મિરર, રાજકોટ તા.8- રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી…
View More જોડિયા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ઉલાળતા રાજકોટના યુવકનું મોતરાજકોટના હલેન્ડા પાસે પદયાત્રી બે મહિલાને ટ્રકચાલકે કચડી નાખી; બે લોકોને ઈજા
રાજકોટના સરધાર નજીક હલેન્ડા ગામ પાસે રવિવારે વહેલી સવારે પુરપાટ જઈ રહેલી ટ્રકે કચડી નાખતાં પગપાળા દર્શને જઈ રહેલા બે મહિલાઓના મોત નીપજતા અરેરાટી…
View More રાજકોટના હલેન્ડા પાસે પદયાત્રી બે મહિલાને ટ્રકચાલકે કચડી નાખી; બે લોકોને ઈજા