CMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં…

View More CMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી

ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા…

View More ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી

જૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલ

જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ એન્ડ કેર ખાતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ફોર્મ-એફ અને ગર્ભપાતને લગતા…

View More જૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલ

હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત

રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…

View More હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત

ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન

દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના…

View More ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન

કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી

DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…

View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી

ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું

ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી પરિણીતા પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતાં પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી…

View More ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું

રાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોત

કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર…

View More રાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોત

મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા

મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…

View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા

રાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો બરોડા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર દરોડો રાજસ્થાનના સપ્લાયરે રાજકોટના બુટલેગરને 1300 પેટી દારૂ-બિયરનો જથ્થો મોકલ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ…

View More રાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો