પ્લેન દુર્ઘટનાની પહેલી વરસીએ પણ ‘બ્લેકબોકસ’નું રહસ્ય અકબંધ આજે તા.12 જૂનને શુક્રવારે અમદાવાદની વિમાની દુર્ઘટનાની પહેલી વરસી છે. 2025માં આજના દિવસે એર ઇન્ડિયાનું અમદાવાથી લંડન…
View More અમેરિકામાં એન્જિનની તપાસ પૂરી ન થતા ફાઇનલ રીપોર્ટ અટકયોટેકનિકલ ખામીને લીધે જ પ્લેન દુર્ઘટના સર્જાઇ હશે: US વકીલ
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને એક વર્ષ થયું છે. આ દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ…
View More ટેકનિકલ ખામીને લીધે જ પ્લેન દુર્ઘટના સર્જાઇ હશે: US વકીલસિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે કોઈ દર્દી કે તેના સગાએ નહીં, પરંતુ હોસ્પિટલના જ…
View More સિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકીવર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટે
રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાતી જગ્યા તોડી પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ સામે મહંત દ્વારા કોર્ટમાં…
View More વર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટેકોર્પોરેશન શ્રધ્ધાંજલિ ભુલ્યું, સાંઢિયા પુલ ઉપર ‘હેપ્પી સ્ટ્રીટ’નો જલસો
પુલના ઉદ્ઘાટન પૂર્વે રોશનીનો ઝગમગાટ, ગરબાની રમઝટ અને મનોરંજનની મોજ મસ્તીનું આયોજન રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવાનું ભુલી ગયા છે પરંતુ સાંઢીયાપુલના ઉદઘાટન…
View More કોર્પોરેશન શ્રધ્ધાંજલિ ભુલ્યું, સાંઢિયા પુલ ઉપર ‘હેપ્પી સ્ટ્રીટ’નો જલસોરાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ઝટકો, સુપ્રીમે અરજી ફગાવી
મધ્યપ્રદેશથી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનના નામાંકન રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નામાંકન રદ થયા…
View More રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ઝટકો, સુપ્રીમે અરજી ફગાવીશહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’
સંસ્થાઓ-સંગઠનોએ કાર્યક્રમો યોજયા પણ ભાજપના ગણ્યાગાંઠ્યા નેતાઓએ માત્ર પ્રેસનોટમાં મગરના આંસુ સાર્યા સ્વ.વિજયભાઈની આંગળી પકડીને મોટા થયેલા નેતાઓ પણ રાજકીય ધર્મ ચૂકયા, એક સમયે રૂપાણીને…
View More શહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોત
ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી અને બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતી યુવતીએ ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી…
View More ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોતગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
રાજકોટના બે શખ્સો સહિત પાંચ ઝડપાયા, 290 ફરિયાદો નોંધાઇ ચૂકી છે: ખાતાની વિગતો અને પુરાવા એકત્ર કરવા તજવીજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઓપરેશન…
View More ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ
જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ