પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ…
View More રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડાહનુમાનજી નહીં માત્ર મૂર્તિ અને સુવર્ણવાઘાના જ કોપીરાઇટ
વિવાદ બાદ સાળંગપુર મંદિરની સ્પષ્ટતા, ચીનથી મૂર્તિઓ મંગાવી વેચાણ થતું હોવાનો આરોપ: કોઇની ધાર્મિક સ્વતંત્રતા પર નિયંત્રણ લાદવાનો નહીં ‘નકલ’થી બચાવવાનો હેતુ સાળંગપુર હનુમાનજી મંદિર…
View More હનુમાનજી નહીં માત્ર મૂર્તિ અને સુવર્ણવાઘાના જ કોપીરાઇટરાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયા
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ…
View More રાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયાઅધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયા
પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…
View More અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયાવરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધ
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે…
View More વરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલોવિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?
રેટને સક્રિય થવામાં 18 સેક્ધડનો સમય લાગ્યો હતો, પાઈલટ ફેડરેશને પણ તપાસ એજન્સીના અમુક મુદ્દા ખોટા ગણાવ્યા અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171…
View More વિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો
ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે.…
View More ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયોચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ
બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…
View More ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત
પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…
View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત