વેરાવળ તાલુકા ના મોરાજ ગામમાંથી માનવતા શર્મ સાર થાય તેવી એક ઘટના સામે આવી છે. ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં, તગારા જેવા…
View More વેરાવળના મોરાજ ગામે તગારામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળીગોંડલની ઓઇલ મિલનાં મશીનમાં ફસાઇ જતા મહિલાનું મોત
ગોંડલમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઈલ મિલમાં કામ કરતી વખતે એક મહિલા શ્રમિકનું મશીનમાં…
View More ગોંડલની ઓઇલ મિલનાં મશીનમાં ફસાઇ જતા મહિલાનું મોતવડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યા
વીડિયોમાં 20 વર્ષની આપવિતી જણાવી બાદમાં ઝેરી દવા ગટગટાવી જમીનના રસ્તા મામલે હેરાનગતિ હતી, ન્યાયની માંગ સાથે પરિવારમાં રોષ, ભાજપ નેતાના પરિવારના બે લોકો સામેલ…
View More વડિયામાં ખેડૂતનો આપઘાત, ગ્રામજનો મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યારાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડી
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ બોરીયા ગોંડલમાં ’પી.એમ. આંગડિયા પેઢી’ નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી…
View More રાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડીભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલો
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ગામના ઉપસરપંચ સહિત ચાર શખ્સોએ એકસંપ થઈ ખેડૂતના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના…
View More ભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલોભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો
ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડી…
View More ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયોશિવરાજપુર બીચ પર નહાવા પડેલા મધ્યપ્રદેશના ચાર યાત્રીકો ડૂબ્યા: એક યુવાનનું મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી ફરવા માટે આવેલા ચાર યાત્રિકો શિવરાજપુર…
View More શિવરાજપુર બીચ પર નહાવા પડેલા મધ્યપ્રદેશના ચાર યાત્રીકો ડૂબ્યા: એક યુવાનનું મોતદ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવ
દ્વારકા-ઓખા હાઈવે પર વરવાળા ગામ નજીક એક ટેમ્પો ટ્રાવેલર્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરતથી દ્વારકા દર્શન માટે આવેલા મુસાફરો…
View More દ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવજસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનો
જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ પોલીસે ફિલ્મી સ્ટાઈલે સ્ટંટ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી…
View More જસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનોધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો