ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…
View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશેસપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો
દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…
View More સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યો
NEET-UG 2026 પુન:પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર સરકારના હંગામી પ્રતિબંધને પડકારતી કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ટેલિગ્રામે આ નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની…
View More ‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યોઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલ
શિવસેના (યુબીટી)માં ફરી એક વાર તોફાનના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેના તરફ વળી શકે તેવી મજબૂત અફવાઓ…
View More ઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલરાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક…
View More રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયોશૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાં
અઢી લાખ શિક્ષકોના ગૌરવ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્ર્નો એક મંચ પર: કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના અધ્યક્ષ…
View More શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાંબદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત
યુપીના બદાયૂંમાં માર્ગ અકસ્માતમાં છ મહિલાઓના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. મહિલાઓ લગ્નની ભેટો પહોંચાડવા માટે ઇ-રિક્ષામાં તેમના પિયરના ઘરે જઈ રહી હતી.…
View More બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોતતેલ-ઘી-દૂધ-પનીર… બધે જ ભેળસેળ, 2.13 લાખ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
ગુજરાતમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય…
View More તેલ-ઘી-દૂધ-પનીર… બધે જ ભેળસેળ, 2.13 લાખ કિલો અખાદ્ય જથ્થાનો નાશરાજકોટના બિલ્ડરો ભાવ વધારો કરવા અંગે અવઢવમાં
અમદાવાદમાં તા.1 જુલાઇથી નવા પ્રોજેક્ટમાં 10 ટકા અને જૂનામાં પાંચ ટકાનો વધારો આવશે પરંતુ રાજકોટના બિલ્ડરો હજુ ‘વેઇટ એન્ટ વોચ’માં ભારે મંદીના કારણે ભાવ વધારો…
View More રાજકોટના બિલ્ડરો ભાવ વધારો કરવા અંગે અવઢવમાંશાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા…
View More શાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ