સુરતની પ્રસિદ્ધ સહકારી સંસ્થા સુમુલ ડેરીમાં અંદાજે ₹1000 કરોડના વ્યાપક કૌભાંડના આરોપો સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ટૂંક સમયમાં મીડિયા…
View More સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો કોંગ્રેસનો આરોપરામમંદિર બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં દાનપેટીમાંથી કરોડો ગાયબ થવાના આક્ષેપથી ખળભળાટ
રામ મંદિરના વિવાદ વચ્ચે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ફરી એકવાર દાન અને આવકની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા સંત દિનેશ…
View More રામમંદિર બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં દાનપેટીમાંથી કરોડો ગાયબ થવાના આક્ષેપથી ખળભળાટવિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત
રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…
View More વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીતવીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલે
સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો દ્વારા પોતાની જમીનોમાં ગેરકાયદેસર રીતે અથવા સંમતિ વિના નાખવામાં આવતા વીજ પોલ (ખંભાઓ) સામે ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય…
View More વીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલેઉધ્ધવ ઠાકરેને ઝટકો, સંસદીય દળની બેઠકમાં નવમાંથી 3 સાંસદો જ હાજર
પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. ટીએમસીની જેમ શિવસેના યુબીટીમાં પણ સાંસદોએ બળવાખોરી કરી છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ને…
View More ઉધ્ધવ ઠાકરેને ઝટકો, સંસદીય દળની બેઠકમાં નવમાંથી 3 સાંસદો જ હાજરરશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં આજે એક મોટો વળાંક આવ્યો. યુક્રેને રશિયન રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો…
View More રશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધપાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ચાર-પાંચ દિવસે પાણી આવે છે અને એ પણ…
View More પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામરાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા
રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર…
View More રાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા…
View More ‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાતમત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ફરી એકવાર ‘પતિરાજ’નો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર-2ના વિકાસકાર્યો અંગે અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને મીનાબા…
View More મત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!