ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…
View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહીઓખા-ગાંધીનગર વચ્ચે NEET પરીક્ષાને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા(NEET-2026) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર…
View More ઓખા-ગાંધીનગર વચ્ચે NEET પરીક્ષાને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશેઅમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલ
રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન સમગ્ર સૌરાષ્ટ્રના…
View More અમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલકેપ્ટન હેરી કેનનો પેનલ્ટી કિકથી ગોલનો વર્લ્ડ રેકોર્ડ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે અહીં 23મા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપ-એલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન…
View More કેપ્ટન હેરી કેનનો પેનલ્ટી કિકથી ગોલનો વર્લ્ડ રેકોર્ડ3 ઇડિયટસ-2માં રણછોડ, ફરહાન અને રાજુ આપશે ‘જીવન’ની પરીક્ષા
વર્ષ 2009માં જ્યારે રાજકુમાર હિરાનીની ફિલ્મ ’3 ઇડિયટ્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ જ…
View More 3 ઇડિયટસ-2માં રણછોડ, ફરહાન અને રાજુ આપશે ‘જીવન’ની પરીક્ષાટી-20 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ઝટકો, શ્રેયંકા પાટીલ બહાર
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ ઈજાગ્ર્સત થતા આખી ટૂનામેન્ટમાંથી બહાર થઈ છે. અત્યારસુધી…
View More ટી-20 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ઝટકો, શ્રેયંકા પાટીલ બહારવધુ એક વૈભવ? બિહારની 14 વર્ષની ખેલાડીએ ODIમાં ફટકારી ટ્રિપલ સેન્ચુરી
15 વર્ષીય બિહારનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પહેલાથી જ દુનિયાભરમાં ચર્ચામાં છે, અને હવે રાજ્યની વધુ એક ખેલાડીએ પોતાની પ્રતિભા બતાવી છે. અમે વાત કરી…
View More વધુ એક વૈભવ? બિહારની 14 વર્ષની ખેલાડીએ ODIમાં ફટકારી ટ્રિપલ સેન્ચુરી10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાત
ગરમીના કારણે ફેરફાર, મેચની સંખ્યા પણ 74 જ રાખવામાં આવશે IPL 2027ને લઈને બીસીસીઆઈ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દેશના મોટાભાગના પ્રદેશોમાં પડતી…
View More 10 માર્ચથી 15 મે દરમિયાન રમાશે IPL, BCCIની જાહેરાતઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?
અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું…
View More ઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ખાબકતાં બે શ્રદ્ધાળુના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે એક દુર્ઘટના બની છે. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો ગબડતાં કેટલાંક યાત્રિકો દટાયા હતા. આ…
View More પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ખાબકતાં બે શ્રદ્ધાળુના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત