ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે, આ પહેલી ઘટના છે જ્યાં અનેક ગલ્ફ રાષ્ટ્રોએ સીધા લશ્કરી હુમલા શરૂૂ કર્યા છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ,…
View More બહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારાKuwait
કુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવો
બેહરિન, જોર્ડન સહિતના ગલ્ફ દેશોમાં અમેરિકી મથકોને ભારે નુકસાન, અમેરિકાના પણ અવિરત હુમલા યુધ્ધ વિરામ થઈ ગયા પછી ઈરાન અને અમેરિકાએ પરસ્પર હુમલાઓ ચાલુ રાખ્યા…
View More કુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવોકુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇક
ઇઝરાયલે પણ લેબનોન પર હુમલા વધાર્યા, ફરી યુધ્ધના એંધાણ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે…
View More કુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇકપાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલો
નેશનલ ગાર્ડ ફેસિલિટી તોડી પડાઇ, ઇરાને ઇઝરાયલ-યુએસ ઉપર આરોપ લગાવ્યો યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્વની વાતચીતના માત્ર એક દિવસ પહેલાં જ કુવૈત…
View More પાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલોકુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયા
યુધ્ધનો ભોગ બન્યા કેરળ અને તામિલનાડુના નિર્દોષ શ્રમિકો કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ…
View More કુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયાબે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત…
View More બે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગત