બે મહિનાની સિઝન દરમિયાન માવઠું ન આવતાં મબલખ માલ ઉતર્યો : માર્કેટ યાર્ડમાં સાડા નવ લાખથી વધુ બોકસની થઈ આવક તાલાલાના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ…
View More ગીરની કેસર કેરીએ ખેડૂતોને બખાં કરાવ્યા, 250 કરોડનું ટર્નઓવરNTAની મોટી ભૂલ! નાગપુરના NEETના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર
NEETની પુનઃપરીક્ષા 21 જૂને દેશભરમાં યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીએકવાર પરિક્ષા આપશે. આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી એકવાર…
View More NTAની મોટી ભૂલ! નાગપુરના NEETના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્રરાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરી
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધને બંધક બનાવી તેમના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની…
View More રાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરીએક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UN
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)ની નવી વાર્ષિક રિપોર્ટે વૈશ્વિક સ્તરે ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સંઘર્ષ અને યુદ્ધવાળા વિસ્તારોમાં બાળકોની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ખરાબ બનતી જાય…
View More એક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UNસરકાર પાસે સત્તા છે, ટેલીગ્રામ પર પ્રતિબંધ સામેની અરજી ફગાવાઈ
દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા…
View More સરકાર પાસે સત્તા છે, ટેલીગ્રામ પર પ્રતિબંધ સામેની અરજી ફગાવાઈઅમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામ
અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ…
View More અમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામસિંધુ જળ સંધિ જૂની થઈ ગઈ, આતંક ફેલાવનારાઓ સહકારની અપેક્ષા ન રાખે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ ખાતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને વર્તમાન સંદર્ભમાં જૂની અને અપ્રચલિત ગણાવી હતી.…
View More સિંધુ જળ સંધિ જૂની થઈ ગઈ, આતંક ફેલાવનારાઓ સહકારની અપેક્ષા ન રાખેકર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈ
અયોધ્યાના રામમંદિર બાદ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી શ્રદ્ધાળુઓ દ્વારા…
View More કર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈપ્રિય મિત્ર નરેન્દ્ર, આપકા સ્વાગત હૈ, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહે
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફ્રાન્સ મુલાકાતને વધુ યાદગાર અને વ્યક્તિગત સ્પર્શ આપતાં હિન્દી ભાષામાં એક ખાસ વિદાય સંદેશ આપ્યો છે, જે…
View More પ્રિય મિત્ર નરેન્દ્ર, આપકા સ્વાગત હૈ, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહેરામ મંદિર માટે 500 વર્ષ સંઘર્ષ કર્યો હવે 15 દિવસ રાહ જુઓ: યોગી
‘સીટ’ દૂધનું દૂધ કરી બતાવશે, દાનની રકમની ઉચાપત મામલે મંદિરે પહોંચ્યા ઈખ યોગી ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ રામ મંદિરના ચઢાવાની રકમમાં થયેલા કથિત…
View More રામ મંદિર માટે 500 વર્ષ સંઘર્ષ કર્યો હવે 15 દિવસ રાહ જુઓ: યોગી