સુરતનાં સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ…
View More UPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાતવાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય
પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું 15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353…
View More વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજયસિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિ
શહેરની સિવિલ હોસ્પિટલની લોબીમાંથી અર્ધનગગ્ન હાલતમાં મળેલા દર્દીની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની બનાવેલી તપાસ સમિતિએ રીપોર્ટ તૈયાર કરી…
View More સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિજિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા
રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં…
View More જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયાકાંગારૂ ટીમને 104 રનમાં સમેટી ભારતની વિના વિકેટે 210થી વધુ રનની લીડ
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં સમેટાઈ જતાં ભારતને 46 રનની લીડ મળ્યા બાદ બીજા દિવસના ત્રીજા સેશનમાં બપોરના 3:20 વાગ્યા સુધીમાં…
View More કાંગારૂ ટીમને 104 રનમાં સમેટી ભારતની વિના વિકેટે 210થી વધુ રનની લીડખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત…
View More ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગરાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી
ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ…
View More રાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરીનાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક
રાજકોટ નાગરિક સહકારી બેન્કની 28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મામા અને ભાણેજની યોજાયેલ ચર્ચાસ્પદ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે વિજય મેળવ્યા બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની પસંદગીની…
View More નાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠકભગવદ્ ગીતાના સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે, તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કઈ નથી
ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી…
View More ભગવદ્ ગીતાના સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે, તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કઈ નથીમેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા ઓનલાઇન લેવા ચાલતી વિચારણા
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી આ વખતે ક્લેમ્પ્યુટર બેઝડ ટેસ્ટ મોડમાં લેવાઈ શકે છે. એટલે કે જવાબો કોમ્પ્યુટર પર આપવાના રહેશે. વર્ષ 2024માં…
View More મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા ઓનલાઇન લેવા ચાલતી વિચારણા