નવી એઆઈ (AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કાર ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટમાં માત્ર 20% (પાંચમાંથી એક) અરજદારો જ પાસ થતાં અને RTO ખાતે એપોઇન્ટમેન્ટનું વેઇટિંગ પીરિયડ…
View More 80% અરજદારો ફેઇલ થતા RTOનો AI ટ્રેક સરળ બનાવાશેRTO
RTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશે.…
View More RTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભસારથી સર્વર ક્રેશ થતા 39 આરટીઓમાં કામગીરી ઠપ્પ
ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારોને ધક્કા, રીન્યુઅલ-એન્ડોર્સમેન્ટ સહિતની કામગીરી અટકી રાજ્ય પરિવહન વિભાગની ઓનલાઈન સેવાઓનો મુખ્ય આધાર સારથી સર્વર અચાનક ડાઉન થઈ ગયા બાદ કાલે…
View More સારથી સર્વર ક્રેશ થતા 39 આરટીઓમાં કામગીરી ઠપ્પરાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ
દિશા સુચક કલર પટ્ટાથી અરજદારોને વિભાગ શોધવામાં સરળતા રહેશે: RTOઅધિકારી ટાંક શું તમારે લાઇસન્સ સંબંધી કોઈ કામ છે ? તો આ બ્લ્યુ પટ્ટી માર્ગદર્શિકા ફોલો…
View More રાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધારાજકોટ સહિત ગુુજરાતની 5 RTO કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
લાઇસન્સ સહિતના કામ માટે આવેલા અરજદારોને પાછા મોકલી કચેરી ખાલી કરી ચેકીંગ હાથ ધરાયું ગુજરાતમાં ફરી એક વાર બોમ્બની ધમકી મળી છે. રાજકોટ,અમદાવાદ, વડોદરા,સુરત અને…
View More રાજકોટ સહિત ગુુજરાતની 5 RTO કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકીRTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડ
આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 35 હજારનો દંડ વસૂલાઇ શહેરમાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાહનોમાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરનારા તત્વો સામે…
View More RTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડRTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કારની સિરીઝ જીજે-03-પીઆર તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન- સીલ્વર નંબરનું રી-ઇઓકશન તા.27 ફેબ્રુઆરી સાંજે 4…
View More RTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શનRTO દ્વારા કાલથી GJ-03-QA સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઇ-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 QA…
View More RTO દ્વારા કાલથી GJ-03-QA સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઇ-ઓક્શનRTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PQ…
View More RTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન