અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ખોટા ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારી દેનારા ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ…
View More ખ્યાતિકાંડમાં સંડોવાયેલા ડો. વઝીરાણીનું લાઈસન્સ 3 વર્ષ માટે રદ કરતી GMCસરકારના પરિપત્રની ઐસી-તૈસી : ચોકકસ સ્વેટર પહેરવા દબાણ
રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરી નકકી કરેલા ગરમ કપડાં પહેરવા સૂચના : ચોકકસ સ્વેટર નહીં પહેરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બેસાડતા હોવાની ફરિયાદ શિયાળાની…
View More સરકારના પરિપત્રની ઐસી-તૈસી : ચોકકસ સ્વેટર પહેરવા દબાણઅટલ સરોવરની મુલાકાત લેતા મંત્રી બાવળિયા
જળ સંચય અને પાણીના સ્ત્રોત અંગે માહિતી મેળવી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે…
View More અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રી બાવળિયાકાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા
ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી…
View More કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજાફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 59 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. પરંતુ એક સ્થળેથ ફક્ત 2 કીલો ભજીયાનો વાસી જથ્થો હાથ લાગ્યો હતો.…
View More ફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યાસિવિલમાં દર્દીના સગા અને સિક્યુરિટી વચ્ચે બબાલ
રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર-નવાર દર્દીના સગા અને સ્ટાફ વચ્ચે ઝઘડો અને મારામારીના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે વધુ એક બનાવમાં સિવિલના ઇમરજન્સી વોર્ડ…
View More સિવિલમાં દર્દીના સગા અને સિક્યુરિટી વચ્ચે બબાલભાજપના રાજમાં અવાજ ઉઠાવવા બહેનોએ જ જાગવું પડશે: ઉદયભાનુ ચીબ
ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનું ચીબ તેમજ શક્તિ સુપર સી સંગઠનની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. હિરાસર એરપોર્ટથ સર્કિટ હાઉસ સુધી રેલી સ્વરૂપે…
View More ભાજપના રાજમાં અવાજ ઉઠાવવા બહેનોએ જ જાગવું પડશે: ઉદયભાનુ ચીબવિરાણી સ્કૂલ ખાતે 1100 છાત્રોએ બનાવી રેડ રિબન
એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા એઇડસ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી સ્કુલ ખાતે ધો.9 થી 12ના 1100 છાત્રોની વિશાય રેડ રીબીન બનાવામાં આવી હતી. જેમાં હરેન્દ્રસિંહ ડોડીયા,…
View More વિરાણી સ્કૂલ ખાતે 1100 છાત્રોએ બનાવી રેડ રિબનસપ્ત સંગીતિ 2025માં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓને કલાથી કરશે તરબતર
દિગ્ગજ કલાકારો પં.અજોય ચક્રબર્તી, ઉ.તૌફિક કુરેશી, પં.સાજન મિશ્રા, ઉ.શાહિદ પરવેઝ, શશાંક સુબ્રમણ્યમ, ડો.અશ્ર્વિની ભિંડે, પં.તેજેન્દ્દ મજુમદાર સહિતના 55થી વધુ કલાકારો કલા પીરસશે: રવિવારથી રજિસ્ટ્રેશન શરૂ…
View More સપ્ત સંગીતિ 2025માં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓને કલાથી કરશે તરબતરરાજકોટના યુવાને જમીન ખરીદી તો ખબર પડી કે બીજાનો કબજો છે; પરિવારને પતાવી દેવાની ધમકી
રાજકોટ શહેરમાં મોરબી રોડ પર રહેતા યુવાને જસદણના બળધોઇ ખાતે જમીન ખરીદી હતી. આ જમીનની માપણી કરાવતા એક શખ્સે તેને પર કબજો કરી લીધાનુ જાણવા…
View More રાજકોટના યુવાને જમીન ખરીદી તો ખબર પડી કે બીજાનો કબજો છે; પરિવારને પતાવી દેવાની ધમકી