સૌરાષ્ટ્રનો પ્રથમ કહી શકાય અને રાજકોટનો મોટામાં મોટો રોઝ ગોલ્ડ જવેલરી અને વેડીંગ મોલનું રાજકોટમાં આગમન થવા જઇ રહ્યું છે.રાજકોટના હાર્દ સમા 150 ફુટ રીંગરોડ,…
View More સૌરાષ્ટ્રના પ્રથમ રોઝ ગોલ્ડ જવેલરી અને વેડિંગ મોલ ‘જે.ડી. વેડિંગ મોલ’નો પ્રારંભબિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદન
તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્વારા ખૂબ મોટો કમ્મર તોડ વધારો થવાથી સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન,…
View More બિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદનજંત્રીના જંગી ભાવવધારાથી વેપાર-ઉદ્યોગોને હાલાકી
ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયુ છે. હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના…
View More જંત્રીના જંગી ભાવવધારાથી વેપાર-ઉદ્યોગોને હાલાકીનવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે
કોઇપણ જાતના વાસ્તવિક સરવે વગર જ જંત્રીદરોમાં વધારો સુચવી દેવાયો, પુખ્ત વિચારણા કરવા માગણી રોકાણકારો ઉપર નફામાંથી કેપિટલ ગેઇન, સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટીનો અસહય બોજો પડશે…
View More નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશેબનાસ બેંકના ચેરમેન-વા.ચેરમેન પદે ભાજપના મેન્ડેટથી નિમણૂક કરાઇ
ડાયાભાઇ પિલિયાતર ચેરમેન અને કેશુભા પરમારને વા.ચેરમેન બનાવાયા બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ…
View More બનાસ બેંકના ચેરમેન-વા.ચેરમેન પદે ભાજપના મેન્ડેટથી નિમણૂક કરાઇGPSC ચેરમેન હસમુખ પટેલના નામે બોગસ ટેલીગ્રામ ચેનલ ચાલુ થઇ
પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ પૂર્વ આઇપીએસ હસમુખ પટેલનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ગઠીયો એક કા ચારની લોભામણી…
View More GPSC ચેરમેન હસમુખ પટેલના નામે બોગસ ટેલીગ્રામ ચેનલ ચાલુ થઇદાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ
વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ…
View More દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો
રાજકોટ શહેરની કમનસીબી કહેવાય કે મોટેભાગે શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટીના રસ્તાઓની વચ્ચોવચથી ભુગર્ભ ગટર પસાર થાય છે અને તેના ઢાકણા પણ રોડની વચ્ચો વચ હોવાથી…
View More ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરોગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું
ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ…
View More ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયુંરાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ
પોલીસ મથકોમાં ફરિયાદોના બદલે અરજીઓ લઇ તપાસમાં ફિંડલા, માત્ર ઉઘરાણામાં જ રસ રાજકોટ શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે રેલી યોજવાની કોંગ્રેસને મંજૂરી નહીં મળતા આજે…
View More રાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ