દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવનો પણ પ્રકોપ વધી જાય છે. ઉત્તર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે.…
View More દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટી હવાઇ અને રેલવે સેવા પ્રભાવિત18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મિડિયાના ઉપયોગ માટે માતા-પિતાની સંમતિ જરૂરી
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 (DPDO) ના ડ્રાફ્ટ નિયમો અનુસાર, ભારતમાં સોશિયલ મીડિયાને ઍક્સેસ કરવા માટે બાળકોને ચકાસણીપાત્ર માતાપિતાની સંમતિની જરૂૂર પડશે. ઑગસ્ટ…
View More 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મિડિયાના ઉપયોગ માટે માતા-પિતાની સંમતિ જરૂરીટેસ્ટ બાદ odi કેપ્ટન તરીકે પણ રોહિત શર્માનું પત્તું કપાશે?
Bccca નવા કેપ્ટનની શોધ શરૂ કર્યાની ચર્ચા રોહિત શર્માના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં અનેક અટકળો ચાલી રહી છે. t20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે તેના ઘઉઈં…
View More ટેસ્ટ બાદ odi કેપ્ટન તરીકે પણ રોહિત શર્માનું પત્તું કપાશે?મેં કહીં નહીં જા રહા, બેટ નહીં ચલ રહા ઇસલિયે બહાર હું; રોહિત શર્માની સિક્સર
ભારતના સુકાની રોહિત શર્માએ નિવૃત્તિની અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી, અને સ્પષ્ટતા કરી કે સિડની ટેસ્ટમાં તેની ગેરહાજરી માત્ર ખરાબ બેટિંગ પ્રદર્શનને કારણે હતી. સિડની ક્રિકેટ…
View More મેં કહીં નહીં જા રહા, બેટ નહીં ચલ રહા ઇસલિયે બહાર હું; રોહિત શર્માની સિક્સર12 પ્રકારની મિલકતોના દસ્તાવેેજ મંજૂરી વિના સ્વીકારવાની મનાઇ
તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પનો આદેશ, અશાંતધારાની મિલકતોનો પણ સમાવેશ અરજદારને નારાજગી હોય તો કલેક્ટર કે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ અપીલ કરી શકશે રાજ્યમાં…
View More 12 પ્રકારની મિલકતોના દસ્તાવેેજ મંજૂરી વિના સ્વીકારવાની મનાઇશ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન કમિન્સ નહીં રમે?
બીજા બાળકના આગમનની સંભાવના ભારત સામેની સિડની ટેસ્ટ-મેચ બાદ ઑસ્ટ્રેલિયા માટે શ્રીલંકા-ટૂર પણ મહત્ત્વપૂર્ણ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઠઝઈ)ના ફાઇનલિસ્ટ બનવાની રેસ માટે શ્રીલંકા-ટૂરની બે…
View More શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન કમિન્સ નહીં રમે?વિજય હજારે ટ્રોફીમાં વિકેટ ગુમાવ્યા વગર સૌથી વધુ રનનો રેકોર્ડ કરણ નાયરના નામે
8 દિવસમાં 4 સહિત 7 સદી ફટકારી વિદર્ભના કેપ્ટન કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. નાયરે પોતાની વિકેટ ગુમાવ્યા વગર લિસ્ટ અ ક્રિકેટમાં…
View More વિજય હજારે ટ્રોફીમાં વિકેટ ગુમાવ્યા વગર સૌથી વધુ રનનો રેકોર્ડ કરણ નાયરના નામેહું આક્રમક રીતે રમવાનું પસંદ કરું છું: ઋષભ પંત
ગૌતમ ગંભીરના સવાલનો પંતે આપ્યો જવાબ ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા ટૂર ખરાબ ચાલી રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન જોઈએ તેવું રહ્યું નથી. ભારતીય ટીમના…
View More હું આક્રમક રીતે રમવાનું પસંદ કરું છું: ઋષભ પંતધાનાની કાપડ બજાર વિનાશક આગમાં તબાહ
આફ્રિકાના ધાનાનાં અકરામાં કાન્તામન્ટો ખાતે આવેલા સેક્ધડહેન્ડ ક્લોથિંગ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં માર્કેટનો મોટા ભાગનો વિસ્તાર નાશ પામ્યો હતો. હજારો વેપારીઓ પાયમાલ થઈ ગયા છે.…
View More ધાનાની કાપડ બજાર વિનાશક આગમાં તબાહઅમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે
જર્મનીમાં નાતાલ પર સાઉદી અરેબિયાના એક મુસ્લિમે ક્રિસ્ટમસ માર્કેટમાં ટ્રક ઘુસાડીને કરેલા હુમલામાં 5 લોકોનાં મોત થયાં એ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમેરિકાના ન્યૂ…
View More અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે