ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં તાજેતરમાં થયેલી વાયર ચોરીના નોંધાયેલા ગુનામાં એલ.સી.બી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ વિસ્તારમાં રહેતા ત્રણ મુસ્લિમ શખ્સોને…
View More ખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરાર
17 વર્ષ પૂર્વે દાતારના જંગલમાં સગીરાની હત્યા કરી તેની બહેનપણી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભુજની પાલારા જેલમાં હતો બંધ: આ…
View More રાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરારજિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ
પીજીવીસીએલની 44 ટુકડીઓ કાલાવડ, ઓખા મંડળ, જામનગરામાં ત્રાટકી જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી…
View More જિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇમુકેશ અંબાણીએ પુત્ર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષ 2025ની સાલમાં મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી તેમના રિલાયન્સના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા આવ્યા હતા.…
View More મુકેશ અંબાણીએ પુત્ર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા
કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા પોલીસ ચોકીથી નાગરિક બેંક તરફ જતા રસ્તા ઉપરની આશરે કુલ-20 આસામીઓ દ્વારા…
View More ધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયાદેશમાં ગરીબીનો દર હવે 4.5%થી પણ નીચે
2011-12માં આ દર 24.7% હતો: શહેરો-ગામડાંઓ વચ્ચે માથાદીઠ વપરાશ વચ્ચેનો તફાવત પણ ઘટયો એસબીઆઇએ એક સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતના…
View More દેશમાં ગરીબીનો દર હવે 4.5%થી પણ નીચેપીથમપુરમાં યુનિયન કાર્બાઇડનો કચરો હાલ બાળવામાં નહીં આવે
ધાર જિલ્લાના પીથમપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં યુનિયન કાર્બાઈડના 337 ટન ઝેરી કચરાના નિકાલને લઈને શુક્રવારે દિવસભર વિરોધ અને નાકાબંધી કરવામાં આવી હતી. ઘણા લોકોએ આત્મહત્યાનો…
View More પીથમપુરમાં યુનિયન કાર્બાઇડનો કચરો હાલ બાળવામાં નહીં આવેસિડની ક્રિકેટ મેદાનમાં 50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 47000 લોકોએ નિહાળી લાઇવ મેચ
મેચમાં પાંચ દિવસમાં 1,89,989 પ્રેક્ષકોનો રેકોર્ડ પણ તૂટી શકે છે સિડનીમાં રમાઈ રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં એક ઇતિહાસ રચાયો છે. સિડની…
View More સિડની ક્રિકેટ મેદાનમાં 50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 47000 લોકોએ નિહાળી લાઇવ મેચહશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે
20મીએ શપથ લે એ પહેલાં કોર્ટમાં થવું પડશે હાજર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને…
View More હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશેભારતના ધુરંધર ખેલાડી કે. શેલ્ડન જેક્સનની નિવૃત્તિ
મર્યાદિત ઓવરની મેચ નહીં રમે લાંબા ફોર્મેટમાં ચાલુ રહેશે ક્રિકેટર કે.શેલ્ડન જેક્સને અચાનક મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શેલ્ડન જેક્સન સૌરાષ્ટ્ર માટે સ્થાનિક…
View More ભારતના ધુરંધર ખેલાડી કે. શેલ્ડન જેક્સનની નિવૃત્તિ